પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

Khyati Trivedi @cook_khyatitrivedi
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને પલાળી ને ૫ કલાક પછી ક્રશ કરી લો તેમાં ૧ મોટી ચમચી આદું મરચાં ને ૧ મોટી ચમચી લસણ મીઠું મરચું હળદર નાખી મિક્સ કરીલો
તેનો ચિલો ઉતારી ઉપર પનીર ખમણી ને બનાવો - 2
રીત ૨
પેન માં તેલ મૂકી તેમાં જીરું, ડુંગળી, લસણ આદુ મરચાં નાખી સાંતળી લો તેમાં કેપ્સીકમ, ટામેટું ઉમેરી બરાબર થવા દો ત્યાર બાદ તેમાં પનીર ને સૂકા મસાલા નાખી મિક્સ કરો ને આવી રીતે બૂર્જી બનાવો - 3
મગની દાળ નો પાતળો ઢોંસા જેવો પૂડો બનાવી વચ્ચે બુર્જી મૂકી ને સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
#EB#Week12ચીલાને તીખી પેનકેક પણ કહી શકાય...તે ઘણીબધી રીતે વેરીયેશન કરીને બનતા હોય છે. સારા હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું બેસ્ટ અને ઇઝી ઓપ્શન કહી શકાય.આજે અહીં મેં પનીરના ટોપિંગ સાથેના મોગર દાળ ના ચીલા બનાવ્યા છે. વધારે ફાઇબર્સ સાથે બનાવવા હોય તો ફોતરાવાળી મગની દાળ ના પણ એટલા જ સરસ બને છે. બન્ને દાળ મિક્સ કરીને પણ બનાવી શકાય.જો ચીલાની ઉપર પનીરનું ટોપિંગ કરવું હોય તો પનીરના નાના ટુકડા સરસ લાગે છે. અને ચીલાને કુક કરી વચ્ચે પનીર અને વેજીટેબલ્સ નું સ્ટફીંગ કરવું હોય તો છીણેલું પનીર સરસ લાગે છે. અંદર સરસ રીતે બાઇન્ડ થઇ જાય છે. Palak Sheth -
-
-
પનીર ચિલ્લા (Paneer Chilla Recipe in Gujarati)
#EB#week12#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
વેજીટેબલ પનીર ચીલા (Vegetable Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati Sheetal Nandha -
-
-
-
-
પનીર ચીલી ચીલા (Paneer Chili Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#paneer Chila Tulsi Shaherawala -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15324587
ટિપ્પણીઓ (4)