ગ્રીન બોલ્સ (Green balls recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને ઉકાળી લેવી અને બરફ ના પાણીમાં મુકવી. ત્યારબાદ તેને મિક્સરમાં પીસવી.તેમાં બાફેલા વટાણા અને ફુદીનો ઉમેરવો.
- 2
ત્યારબાદ તેને ઠંડુ થવા દેવી એક તાસરા માં ચણા નો લોટ લાઇ શેકવો અને શેકાઈ જાય પછી તાસરા માં ઘી મૂકી જીરું ઉમેરવુંતેમાં લીલા મરચા ઉમેરવા અને સેકવું ત્યારબાદ પાલક ઉમેરી તેમાં મીઠું હિંગ અને શેકેલો લોટ ઉમેરવો
- 3
ત્યારબાદ તેમાં પાલક ઉમેરવી અને તેમાં બટેકા છીણી ને ઉમેરવા અને શેકેલો લોટ ઉમેરવો બરોબર મિક્સ થઈ જાય પછી કસ્તુરી મેથી ઉમેરવી અને બોલ વળવા અને તેને બ્રેડ ક્રમ નું પડ કરવા
- 4
અને થોડું ઘી મૂકી તેને સેકી લેવા અને સોસ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગુવાર ઢોકળીનું શાક(Guar dhokli sabji recipe in Gujarati)
#GA4#week12#Post1#Besan keywords Sunita Ved -
-
-
-
-
-
-
-
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
-
-
-
-
બ્રેડ બોલ્સ સાથે લીલી ચટણી (Bread Balls Green Chutney Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવતા બ્રેડ બોલ્સ, સાથે ધાણા ફુદીના ની ચટણી, સોસ Pinal Patel -
-
વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)
#GA4#week12#Besan Bhavini Naik -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
-
-
-
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14182032
ટિપ્પણીઓ (2)