બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં દૂધ, ખાંડ, ઘી અને મેંદો નાખી બરાબર મિક્સ કરી લો.હવે તેને ધીમા ગેસ પર સતત હલાવતા રહો જેથી તેમાં ગાંઠા ના પડે.
- 3
હવે તે મિશ્રણ ઘટ્ટ થાય અને પેન માં ચોંટે નહીં ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ તે મિશ્રણ ને બટર પેપર પર ઘી લગાવી તેનાં ઉપર મિશ્રણ નાખી થોડું ઠંડું પડે એટલે તેનાં પર બીજું બટર પેપર રાખી વણી લો.હવે ઉપરનું બટર પેપર ઉપાડી તેનાં પર ઇલાયચી પાઉડર, દાણા અને બદામ પિસ્તા ની કતરણ છાંટી બટર પેપર રાખી ફરી આછી વણી લો.
- 4
ત્યારબાદ એકદમ ઠંડુ પડે એટલે તેનાં ચોરસ કાપા પાડી લો. તેને પાંચ-છ કલાક સુકવા દો. ત્યારબાદ તેને સવીૅગ પ્લેટ પર લઈ સર્વ કરો. તો તૈયાર છે બોમ્બે આઈસ હલવો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બનાવેલો સ્વાદિષ્ટ બોમ્બે આઈસ હલવો ફક્ત પંદર મિનિટ માં બની જાય છે. Dipika Bhalla -
-
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3#DFTબોમ્બે આઈસ હલવો નામ સાંભળતાજ બધાના મોમાં પાણી આવી જતું હોય છે. દિવાળીનો તહેવાર આવે અને બોમ્બે આઈસ હલવો મળી જાય તો ખુબ મજા આવે છે. બોમ્બે આઈસ હલવો આખા ભારત દેશમાં ખુબજ પ્રખ્યાત છે. પરંતુ આ હલવાનો તમારે ટેસ્ટ કરવો હોય તો તમારે મુંબઈ જવું પડે અથવા તો ત્યાંથી તમારે કોઈ જોડે મંગાવો પડે છે.પરંતુ જો આજ હલવો ઘરે બની જાય તો કેવી મજા આવી જાય.આ હલવો બનાવવો એકદમ સરળ છે અને બનાવામાં પણ ખુબજ સારો ટેસ્ટી બને છે દિવાળીમાં દરેક સ્વીટ બને પણ હલવો ના બને ત્યાં સુધી દિવાળીના છપ્પન ભોગ અધૂરા જ જ લાગે Juliben Dave -
બોમ્બે આઈસ હલવો(Bombay ice Halwo recipe in Gujarati)
#વિકમીલ૨ #સ્વીટઆ હલવો બોમ્બેની પ્રખ્યાત સ્વિટ છે. ખૂબ જ સહેલાઇથી અને સામગ્રીમાંથી બની જાય છે તો તમે પણ જરૂરથી બનાવજો Kala Ramoliya -
-
બોમ્બે નો આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
આ હલવો અમે વારંવાર બહાર થી મંગાવી છે.આજે થયુ ઘરે બનાવી જોઈએ. Falguni Shah -
-
બોમ્બે આઈસ હલવો (bombay ice hlva recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૧૫#વિક્મીલ૨પોસ્ટ:૪સ્વીટ Juliben Dave -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મુંબઈ આઈસ હલવો (Mumbai Ice Halwa Recipe In Gujarati)
#CTમુંબઈ આઈસ હલવો (માહિમ હલવા)વાનગીની આમ થી ખાસ બનવાની સફર.સમોસા સામાન્ય વાનગી....પણ સમોસા સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગી ને અલગ બનાવે છે..મનમોહન સમોસા....રાયપુર ભજીયા ( મેથીના કે બટાકાના એવું નામ નથી સંભળાતું)....ભોગીલાલ મૂળચંદનો મોહનથાળ,દાસના ખમણ આવી કાંઈક વાનગીઓ સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગીઓને ખાસ બનાવે છે.આવીજ વાનગી જે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે... જે એના શહેરની શાન છે... ખુદ વાનગી જોડે આખુ શહેર ઓળખાય છે .... મુંબઈનો આઈસ હલવો...કે માહિમનો હલવો.. જ્યાંથી આ હલવાની શરૂઆત થઈ...માહિમએ સ્થળ છે.જામનગરથી માહિમ સુધીની સફર... આ હલવાને લોકપ્રિય બનાવનાર અનુભવી હાથ . કળા , આવડત અને ધીરજ ખરેખર પ્રશંશા અને ગૌરવના હકદાર છે જ..આજે પણ ઘણાની મનગમતીવાનગીઓમાં આ હલવો છે જ. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
#RC4હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ હલવો કેસરી,લાલ ,કલર માં વઘારે મળે છે.મેંઅહી। લાલા કલર નો બનાવ્યો છે જે એકદમ સોફ્ટ બન્યો છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270873
ટિપ્પણીઓ