બ્લુ લગુન મોકટેલ (Blue Lagoon Mocktail Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

#FD
Happy friends ship day to all my lovely friend ❤️
આજે હું મારી ફ્રેન્ડ ખુશ્બુ માટે એનું ફેવરીટ મોકટેલ ની રેસીપી શેર કરીશ
@bhojanpost

બ્લુ લગુન મોકટેલ (Blue Lagoon Mocktail Recipe In Gujarati)

#FD
Happy friends ship day to all my lovely friend ❤️
આજે હું મારી ફ્રેન્ડ ખુશ્બુ માટે એનું ફેવરીટ મોકટેલ ની રેસીપી શેર કરીશ
@bhojanpost

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ નંગ સંતરા અથવા નારંગી ની ખમણેલી છાલ
  2. ૧ વાટકીખાંડ
  3. ચપટીબ્લુ ફૂડ કલર
  4. ૪ નંગ આઈસ કયુબ
  5. ૧ બોટલસોડા
  6. ૧ નંગલીંબુ ની સ્લાઈસ કે ટુકડા
  7. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરીને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવુ પછી એક સંતરા ને ધોઈ ને તેની છાલ ને ખમણેલી લો

  2. 2

    આ ખમણેલી છાલ ને તેમાં ઉમેરો અને ફરીથી ૫ મિનિટ સુધી ઉકાળો ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો પછી સહેજ ઠંડું થવા દો

  3. 3

    પછી તેમાં ચપટી જેટલો બ્લુ ફુડ કલર ઉમેરો અને એક બોટલમાં ભરી લો

  4. 4

    એક ગ્લાસ માં લીંબુ ની સ્લાઈસ લઈ તેમાં સહેજ દબાવો અથવા તો લીંબુ નો રસ નાખી દો હવે તેમાં આઈસ કયુબ નાખી દો અને તેમાં તૈયાર કરેલી બ્લુ સીરપ ઉમેરો

  5. 5

    પછી તેમાં સોડા વોટર ઉમેરો અને સર્વ કરો તૈયાર છે બ્લુ લગુન મોકટેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes