ડોનટ્સ (Donuts Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#FD
#COOKPAD
Daughters can be your friend,but wait my best friends happens to be my daughters.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
7નંગ
  1. ૨ કપમેંદો
  2. ૧/૨ કપસાકર નો ભુક્કો
  3. ૩/૪ ટી સ્પૂન બેકિંગ પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  5. ૧ (૧/૪ ટી સ્પૂન)ઘી
  6. ૨ટી સ્પૂન લીંબુ નો રસ
  7. ૩/૪ કપ દૂધ
  8. તળવા માટે તેલ
  9. મેલ્ટડ ચોકલેટ
  10. સજા વા સ્પ્રિંકલર્સ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બધી સામગ્રી મિક્સ કરી દૂધ થી લોટ બાંધી ૧ કલાક ટેસ્ટ કરવા દેવો. મસળી પછી ભીના મલમલ ના
    કપડા થી ઢાંકી દો.

  2. 2

    ૧ કલાક પછી હાથમાં ઘી લઈ ૫ મિનિટ મસળવું.પછી લુવા લઈ નીચે મેંદો છાંટી વણવું.નાના કટર અને મોટા કટર થી કાપવું.

  3. 3

    પછી તેલ માં મીડિયમ તાપે તળવું.લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવી.બહાર કાઢી મેલટેડ ચોકલેટ માં ડીપ કરવું.ઉપર સ્પરિંકલર્સ છાંટવું.

  4. 4

    ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes