બોમ્બે સ્ટાઈલ તવા બટર પૂલાવ (Bombay Style Tava Butter Pulao Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
બોમ્બે સ્ટાઈલ તવા બટર પૂલાવ (Bombay Style Tava Butter Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા આપડે એક તપેલીમાં ચૉખા
લૉ બરાબર ધોઈ લો પછી એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેની અંદર રાઈસ નાખો મીઠું નાખો પછી તેલ હળદર નાખી બાફીલો - 2
હવે રાઈસ બફાય જાય પછી એક કાણા વાળા જાર મા કાઢી નાખો અને ઉપર પાણી નાખી રહે વા દો
- 3
હવે એક કડાઇ મા બટર નાખો પછી જીરૂ નાખો પછી લીમડાના પાન નાખી સમારેલી ડુંગળી સમારેલા ટામેટા સમારેલા કેપ્સીકમ સમારેલા ગાજર આદું ની પેસ્ટ નાખો પછી સાતળો પાંચ મિનિટ સુધી
- 4
હવે તેની અંદર લાલ કસ્મીર મરચું પાઉડર ગરમ મસાલો પાંવ ભાજી મસાલા નાખો મીઠું કસૂરી મેથી થોડા પાણી નાખી બધુ મીક્સ કરી લો હવે તેની અંદર રાઈસ નાખો ધીમા હાથ થી હલાવતાં રહેવું પછી તેની અંદર લીલા ધાણા નાખો
- 5
હવે એક ડીશ મા કાઢી સવ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી બોમ્બે સ્ટાઈલ બટર તવા પૂલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ સ્ટ્રીટ તવા પુલાવ
#EB#Week13આ પુલાવ એકદમ કલરફૂલ છે એટલે જોતા જ મોમાં પાણી આવી જાય અને શાકભાજી થી પણ ભરપૂર છે તેથી હેલ્થી છે અને તેમાં નુટ્રી્શન પણ સારા એવા પ્રમાણ માં છે અને સ્વાદ માં તો ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
-
-
-
-
-
-
બટર તવા પૂલાવ (Butter Tava Pulao Recipe In Gujarati)
#RC2#week2GujaratiWhite recipeઆપડા ધરમા પૂલાવ તો બને પણ બટર તવા પૂલાવ નીમજા અલગ હોય છે એકદમ હેલ્થી બાળકો ની ફેવરીટ છે daksha a Vaghela -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15349740
ટિપ્પણીઓ (18)