રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2વાડકી ચોખા નો લૉટ
  2. 2 ચમચીરવો
  3. 1 ચમચીદહી
  4. 1 ચમચીમેંદો
  5. 1 ચમચીજીરું
  6. 2ઝીણા સમારેલા લીલા મરચાં
  7. 1ઝીણી સમારેલી ડુંગળી
  8. કોથમીર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તેલ
  11. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં લૉટ, દહીં, જીરુ, ડુંગળી,કોથમીર તથા લીલા મરચાં તથા 3 કપ પાણી લઈ બરાબર હલાવી 15 થી 20 મિનિટ માટે સાઈડ પર મૂકી દેવું. 15 મિનિટ પછી ફરિ હલાવી જોવું. ખીરુ દૂધ જેટલુ પાતળું હોવુ જોઇયે.જો ખીરુ ગાઢું થઈ જાય તો પાણી ઉમેરી ને હલાવવું.

  2. 2

    હવે એક નોનસ્ટિક પેન માં થોડુ તેલ ચોપડિ હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવુ. પેન બરાબર ગરમ થાય એટલે તેમાં ખીરુ રેડવું. ખીરુ રેડી ને એને ફરવ્વા નુ નથી.હવે તેની કિનારીઓ પર તેલ નાખવું. થોડી વર ગરમ થવા દો. ડોસા શેકાઈ જસે ત્યારે તે કિનારી છોડી દેસે.હવે લાકડાના તાવેતા થી તેને કિનારી થી ધીરે રહિ અને પલટાવી દો. 1/2 મીનીટ સુધી ગરમ થવા દેવો જેથી ક્રિસ્પિ થસે.

  3. 3

    હવે સાંભર તથા કોકોનટ ની ચટણી સાથે પીરસો.આ ડોસા એટલા ટેસ્ટિ હોય છે કે તેને એકલા પણ ખાઈ શકાય છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર

Similar Recipes