રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં રવો લો.
- 2
તેમાં ખાટી છાસ ઉમેરો.
- 3
તેમાં પાણી ઉમેરો.
- 4
બરાબર મિક્ષ કરી ને 20 મિનિટ માટે ઢાંકી મૂકી દો.
- 5
હવે તેમાં જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરો. તમને જેટલું પાતળું ખીરું જોયે તેટલું રાખી શકો.
- 6
તવા પર 1 ચમચો ખીરું મુકો અને ફેલાવો. તેના પર તેલ લગાવી દો. ધીમી આંચ પર કડક થાય ત્યાં સુધી પાકવા દો.
- 7
તો આપણા રવા ઢોસા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રવા ઢોસા
#goldenapron2#ઇબુક૧#૧૧કર્ણાટક ના લોકો અલગ અલગ જાત ના ઢોસા પસંદ કરે છે તો આપડે રવા ઢોસા બનવીશું Namrataba Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
-
રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ના ઢોસા ખૂબ જ સરળ અને જલ્દી થી બની જઈ છે . જે બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે. ખૂબ ઓછી સામગ્રી થી થઈ જાઇ છે Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25આ ઢોસા રવા ના હોવા થી પચવા મા હળવા અને હેલ્ધી તેમજ ઈન્ટસટનટ બની જાય છે. જે બધા આસા ની થી બનાવી શકે છે. parita ganatra -
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ રવા ટોસ્ટ
#Goldenapron3#બ્રેડ#week-3આ ટોસ્ટ માં રવા ના ખીરા માં વેજીસ ઉમેરી બ્રેડ પર સ્પ્રેડ કરી ક્રનચિ ટોસ્ટ બનાવ્યાં છે.. Tejal Vijay Thakkar -
તવા રવા પોટેટો
#તીખીહેલો ,ફ્રેન્ડ આ રેસીપી એકદમ સ્પાઇસી અને ઇઝી છે. જે કિટી પાર્ટીમાં પણ બનાવી શકાય છે અને સ્ટાર્ટર માં પણ બનાવી શકાય છે. તો હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11787704
ટિપ્પણીઓ