ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 100 ગ્રામમરચાં
  2. 150 ગ્રામચણા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2હળદર
  5. 2 ચમચીતેલ
  6. ચપટીહીંગ
  7. ચપટીખાવાનો સોડા
  8. સ્ટફિંગ :-
  9. 50 ગ્રામચણા નો લોટ
  10. 2 ચમચીધાણા જીરું
  11. 1/2 ચમચીલીંબુનો રસ
  12. 2 ચમચીખાંડ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1/2 ચમચીહળદર
  15. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાને ધોઈને ઉભો કાપો કરો અને તેમાંથી બધા બીયા કાઢી નાખો.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાના લોટ લઇ તેમાં પાણી નાખી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખો. ચપટી હળદર નાખી ખીરું તૈયાર કરો.

  3. 3

    મરચામાં ભરવા માટે ચણાના લોટ ને સહેજ સેકવો. શેકાઈ જાય પછી તેમાં ધાણા જીરુ મીઠું, હળદર હિંગ ગરમ મસાલો, ખાંડ લીંબુ નો રસ નાખો અને હલાવો પછી ગેસ બંધ કરી દો તેમાં કોથમીર નાખો ઠરી જાય પછી મરચામાં ભરી દો.

  4. 4

    હવે ચણાના લોટના ખીરામાં ખાવાનો સોડા એડ કરી ભરેલા મરચા ને ખીરા માં બોળી તેલમાં તળો.

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ મરચાં ના ભજીયા. દહીં ની ચટણી સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes