વડાપાઉં (Vadapav Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#MRC
વરસતા વરસાદ માં ચટપટા બમબઈયા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે

વડાપાઉં (Vadapav Recipe In Gujarati)

#MRC
વરસતા વરસાદ માં ચટપટા બમબઈયા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૪ નંગબટાકા
  2. ૧ ટી સ્પૂનમીઠું
  3. ૧/૨ ટી સ્પૂનહળદર
  4. ૧ ટીસ્પૂનઅડદની દાળ
  5. ૨ ટી સ્પૂનતેલ
  6. બટર
  7. ડાળખી મીઠો લીમડો
  8. ૧ ટીસ્પૂનરાઈ
  9. સૂકી ચટણી માટે
  10. ૧/૪ કપશીંગદાણા
  11. ૧/૪ કપસુકુ કોપરાનું ખમણ
  12. ૪ નંગસુકા મરચા
  13. ૧૦ કળી લસણ
  14. ૧ ટીસ્પૂનમીઠું
  15. લીલી ચટણી માટે
  16. ૧ કપલીલા ધાણા
  17. ૩ નંગલીલાં મરચાં
  18. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  19. ૧/૪ કપગાંઠિયા
  20. ૧/૨ ટીસ્પૂનખાંડ
  21. ૧/૨ ટીસ્પૂનશેકેલા જીરું નો પાઉડર
  22. ૬ નંગવડાપાઉં ના પાઉ
  23. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને ધોઈ લો ને બાફી લો, ઠંડા પડે એટલે મેશ કરી લો

  2. 2

    સુકી લાલ ચટણી માટે કોપરાનું ખમણ, શીંગદાણા, મરચાં, લસણ ને શેકી લો, ઠંડુ પડે એટલે મીક્ષરમાં ક્રશ કરી લો

  3. 3

    ધાણા ની ચટણી બનાવવા માટે ધાણા મરચાં, ગાંઠિયા, ખાંડ, લીંબુનો રસ શેકેલા જીરું નો પાઉડર નાખી ચટણી બનાવી લો

  4. 4

    બટાકા નો માવો બનાવવા રાઈ, જીરું હિંગ મીઠો લીમડો, હળદર, મીઠું ઉમેરી દો

  5. 5

    ખીરુ બનાવવા બેસન માં મીઠું મરચું હળદર હિંગ અને સોડા નાખી ઢીલું રાખવુ

  6. 6
  7. 7

    બટાકા ના ગોળા વાળી મધ્યમ તાપે તેલમાં તળી લો, પાઉ ને વચ્ચે થી કાપી લીલી ચટણી અને લસણ ની ચટણી લગાડી વડું મુકી લોઢી પર બટર લગાવી શેકી લો

  8. 8

    વરસતા વરસાદમાં ચટપટા વડાપાઉં સાથે તળેલા મરચા સ્વાદીષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes