મગની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

મગની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1+1/2 વાટકી મગ ની છોડાવાળી
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ૫-૬ નંગ વાટેલા લીલા મરચાં
  5. ૫-૬ કળી વાટેલું લસણ
  6. નાનો ટુકડો વાટેલું આદુ
  7. ચપટીહળદર
  8. ચપટીહિંગ
  9. ચીલા શેકવા તેલ
  10. 1/2 વાટકી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    મગ ની છોડાવાળી દાળને ધોઈને તેને પાંચથી છ કલાક પલાળી દો. મગની દાળને મિક્સરમાં પીસી લો. તેમાં ઉપર બતાવેલી સામગ્રી મિક્સ કરી પાંચથી દસ મિનિટ સુધી રહેવા દો.

  2. 2

    હવે એક નોન સ્ટીક તવી પર તેલ લગાવી તવી ગરમ થાય એટલે ખીરું પાથરી ચીલા ઉતારો. તમે બંને બાજુ શેકી લો.

  3. 3

    તૈયાર છે મગની દાળના ચીલા જે મસાલા દહીં સાથે કે સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes