ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમોરૈયો
  2. 1 વાડકીસાબુદાણા
  3. 1/2 વાડકીપાણી
  4. 1 વાડકીદહીં
  5. 2 ચમચીરાજગરાનો લોટ
  6. વઘાર માટે 👇
  7. 1 ચમચીજીરૂ
  8. લીલા મરચા
  9. ૧ ચમચીતલ
  10. લીમડી ના પાન
  11. તેલ
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મોરૈયો એક વાળકી સાબુદાણા લઈ મિક્સર માં ક્રશ કરી લેવા

  2. 2

    પછી બાઉલમાં કાઢી તેમાં દહીં પાણી ઉમેરી હલાવીને પછી બે-ત્રણ કલાક ઢાંકીને રાખી દો

  3. 3

    ત્રણ કલાક પછી એક થાળીમાં તેલ લગાડી અને આપણા ખીરા ઈનો નાખી ને સરસ હલાવી થાળીમાં પાથરવું મરી પાઉડર રપિંકલ કરી ને બાફવા મૂકવા

  4. 4

    ત્યારબાદ વઘાર કરવા માટે એક વઘારીયા માં તેલ મૂકી કે તેમા જીરુ લીમડાના પાન છેલ્લે તલ નાખી વઘાર ઢોકળા પર ભભરાવો

  5. 5

    થઈ ગયા ફરાળી ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes