રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો, દહીં અને પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો. તેને દસથી પંદર મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ ખીરામાં દુધી,કોબી, ગાજર, ક્રશ કરેલા લીલા મરચા,લસણ,લાલ મરચું,હળદર, ધાણાજીરું,ખાંડ, ગરમ મસાલો,કોથમીર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં ખાવાનો સોડા ઉમેરી જરૂર પુરતું પાણી ઉમેરી ને બરોબર હલાવી ને ખીરું તૈયાર કરો.
- 2
ત્યારબાદ પેનમાં બે ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે રાઈ, તલ, લીમડો, હિંગ અને લાલ મરચુ ઉમેરીને ખીરું પાથરી દો. ત્યારબાદ તેને પાંચથી સાત મિનિટ ધીમા તાપે થવા દો.
- 3
ત્યારબાદ તેને બીજી બાજુ ઉથલાવીને પાંચથી સાત મિનિટ થવા દો.આપણો રવા હાંડવો તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ ગ્રીન ચટણી અને સીંગતેલ જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
રવો અને મકાઈ નો હાંડવો (Rava Makai Handvo Recipe In Gujarati)
#EBWeek14Weekend રેસીપી Kalpana Mavani -
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
-
-
રવા હાંડવો
#EB#Week14#cookpadindia#cookpadgujaratiબધાને ભાવતો....ઇન્સ્ટન્ટ બનતો... બ્રેકફાસ્ટમાં ચાલતો...ફેમિલી મા ફેવરિટ રવા હાંડવો.... Ranjan Kacha -
-
-
-
-
-
રવા મેથી ઇન્સ્ટન્ટ હાંડવો
#૨૦૧૯મિત્રો આપણને બધાને ઝટપટ બની જાય એવી વાનગીઓ વધારે ગમે છે તો મિત્રો અહીંયા તમારા માટે એક સરસ અને હેલ્દી ઇન્સ્ટન્ટ રેસીપી લઈને આવી છું આશા છે કે નવા વર્ષમાં તમે બધા જ આ રેસિપી ટ્રાય કરશો Khushi Trivedi -
-
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379566
ટિપ્પણીઓ (2)