રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા માં દહીઁ નાંખી બરાબર મિક્સ કરી જરૂર પડે તો બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી ખીરું બનાવી પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ તેમાં ખમણ લીધું ખમણેલું ગાજર શીંગદાણા ઝીણું સમારેલું લસણ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરો હવે હાંડવાની વઘાર કરતી વખતે તેમાં એક ઈનો નું પાઉચ ઉમેરી બરોબર હલાવી લો. ઈનો એક્ટિવ કરવા બે ચમચી પાણી ઉમેરો.
- 3
હવે વઘારીયા માં વઘાર મૂકી ૧ નાની ચમચી રાઈ ઉમેરો રાઈ તતડે એટલે હળદર મરચું અને લીમડાના પાન ઉમેરો તે વઘાર આ ખીરામાં ઉમેરી બરાબર હલાવી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકો તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરો તે બરોબર તતડે એટલે બનાવેલું ખીરું આ કડાઈમાં ઉમેરી દો હવે ઢાંકણ ઢાંકી સાત આઠ મિનિટ માટે ચઢવા દો. ટુથપીક નાખી બરોબર ચેક કરો બરોબર ચડી ગયું હોય તો તેને એક પ્લેટમાં કાઢી ફરીથી વઘાર મૂકી અને બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે હાંડવો તૈયાર કરો.
- 5
ગરમાગરમ હાંડવાની કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
-
-
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#ff1#nonfriedJainreceipe Bindi Vora Majmudar -
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (2)