ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma Recipe in Gujarati)

Hasty Shah @cook_25103870
ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈ માં ૪ ચમચી તેલ અને ૨ ચમચી રાઈ લઈ તેમાં ૫-૬ લીમડા ના પાન, ૨ સમારેલી ડુંગળી, ૬-૭ સમારેલા મરચાં, ચુટકી હળદળ અને ૧ સમારેલા ટામેટાં ઉમેરી સાંતળવું.
- 2
ત્યારબાદ ૨૦૦ ગ્રામ સુજી અથવા રવો ઉમેરી તેને બરાબર શેકવું. સુજી/રવો શેકાય ત્યાર સુધી એક નાની તપેલી માં ૨૦૦ મિલી લીટર પાણી લઈ તેને ગરમ કરવું.
- 3
સુજી/રવો શેકાય જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં ગરમ કરેલું પાણી ધીરે ધીરે ઉમેરી ને સાંતળવું. બસ આપડી ઉપમા રેડી છે. (તમને અગર ઉપમા હજુ વધારે સોફ્ટ રાખવી હોય તો તમે વધારે પાણી પણ ઉમેરી સખો છો.)
- 4
સર્વે કરવા માટે એક મેડિયમ બોલ માં થોડું તેલ નું ગ્રીસિંગ કરી તેમાં ઉપમા નાખી ઉપર ચમચી થી દબાવી લેવું અને ડિશ માં બોલ ને ઊંધું કરવું અને ગરમા ગરમ ઉપમા ને સર્વે કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
-
-
-
-
-
-
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
ઉપમા (Upma Recipe In Gujarati)
#Trend3#Cookpadindia#Cookpadgukarati#Dietઉપમા દક્ષિણ ભારતની વાનગી છે પરંતુ ગુજરાત માં પણ નાસ્તામાં શોખ થી ખવાય છે. શાકભાજી, દાળ અને ડ્રાયફ્રુટ વાળી ઉપમા વિટામીન, આયર્ન અને વિટામીન B થી ભરપુર ટેસ્ટી તેમજ તંદુરસ્તી વર્ધક નાસ્તો છે. Neelam Patel -
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
-
-
-
-
-
મકાઈ ઉપમા (Makai Upma Recipe In Gujarati)
#MVF લંચ મા આજ ભારે ભોજન ખાધુ તો સાંજે લાઇટ મકાઈ ઉપમા બનાવીયો. Harsha Gohil -
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#RC3#Week3#CookpadIndia#Cookpadgujrati#redટેંગી ટોમેટો ઉપમાસવારે નાસ્તા માં કે સાંજે હળવા ભોજન માટે ઉપમા એ બેસ્ટ ઓપ્શન છે.આપને બધા રેગ્યુલર વેજિટેબલ ઉપમા બનાવતા જ હોય એ છીએ.મે એમાં થોડો ટ્વીસ્ટ આપ્યો અને ટોમેટા ના ઉપયોગ થી રેડ અનેે ટેંગી બનાવ્યો...નાના મોટા દરેક વ્યક્તિ ને ટેંગી ટોમેટો ઉપમા નો ટેસ્ટ જરૂર થી પસંદ આવશે. Bansi Chotaliya Chavda -
ઉપમા(upama in recipe gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયાની ફેમસ બ્રેકફાસ્ટ રેસિપી છે,જે રવા ને શેકી ને વેજિટેબલ્સ ઉમેરી બનાવવા માં આવે છે, જે ટેસ્ટી સાથે હેલ્થી છે તેમજ ફટાફટ બની જાય છે,તેમજ ઘી અથવા તેલ માં પણ બનાવી શકાય છે. Dharmista Anand -
-
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૨૧#વિકમીલ૩ પોસ્ટ ૧ Mamta Khatwani -
-
-
-
ઉપમા પ્રિ મિક્સ (Upma Pre Mix Recipe In Gujarati)
#RB2જ્યારે સવારે કામ પર જવા કે બાળકો ને મુકવા જવા ની દોડાદોડી હોય, અથવા તો ક્યાંય ટ્રાવેલિંગ માં નાનું બાળક સાથે હોય અને આ પ્રિ મિક્સ હોય તો માત્ર 5 જ મિનિટ માં ઉપમા તૈયાર થઈ જાય છે. વેરીએસન માટે ડુંગળી, વટાણા બધું જ લઈ શકાય. Mudra Smeet Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13435209
ટિપ્પણીઓ (2)