બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#EB
Week14
શ્રાવણ માસ ના પવિત્ર દિવસે ભક્તો ને પ્રસાદ માં વધુ મજા આવે.

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

#EB
Week14
શ્રાવણ માસ ના પવિત્ર દિવસે ભક્તો ને પ્રસાદ માં વધુ મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ દૂધ
  2. 12 નંગબદામ
  3. 6 નંગખજુર
  4. 1વેનીલા આઇસક્રીમ નાનો કપ
  5. 1/2 ચમચી દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધીને ઉકાળી લો. દૂધ થોડું બદામી રંગ નું થાય એટલે થઈ ગયું

  2. 2

    ત્યારબાદ થોડા દૂધ માં ખજુર ને બદામ 1 કલાક પલાળી રાખો.

  3. 3

    પછી તૈયાર કરેલ દૂ
    ધ ને ખજુર બદામ વાળુ દૂધ વેનીલા આઈસ્ક્રીમ ખાંડમિકસર માં કૃસ કરી શેક બનાવો

  4. 4

    આ શેક મા મે ખાસ ખજુર નો ઉપયોગ કર્યો છે ડાયાબિટીસ વાળા પણ આનો ભરપૂર આંનદ માણી શકે. ખજુર ની જ ગળાશ હોય. છે.આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes