બદામ મિલ્કશેક વિથ ડેટ્સ એન્ડ ચોકલેટ (Badam Milkshake With Dates Chocolate Recipe In Gujarati)

Rachana Sagala
Rachana Sagala @Rachana

#EB
#WEEK14
બદામ મિલ્કશેક ના અનેક ફાયદા છે, બદામ મિલ્કશેક પીવાથી હાડકાં મજબૂત થાય છે, બદામ મિલ્કશેક પીવાથી હાર્ટ સ્વસ્થ રહે છે અને તે આપણી સ્કિન માટે પણ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
4 લોકો માટે
  1. 1/2 કપપલાળેલી બદામ
  2. 500મીલી ઠંડું દૂધ
  3. 1/2 કપસીડલેસ ખજૂર
  4. 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  5. 1 1/2 કપવેનીલા આઈસ્ક્રીમ
  6. 4-5ઓરીયો બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    બદામ મિલ્કશેક વિથ ડેટ્સ એન્ડ ચોકલેટ બનાવવા માટેની બધી સામગ્રી લો,

  2. 2

    હવે એક મિક્સર જારમાં પલાળેલી બદામ એડ કરો, હવે પલાળેલી બદામ એડ કર્યા બાદ તેમાં સીડલેસ ખજૂર એડ કરો, હવે તેમાં કોકો પાઉડર એડ કરો,

  3. 3

    હવે કોકો પાઉડર એડ કર્યા બાદ તેમાં ઓરીયો બિસ્કીટ એડ કરો, હવે તેમાં વેનિલા આઈસક્રીમ એડ કરો, હવે વેનીલા આઈસ્ક્રીમ એડ કર્યા બાદ તેમાં ઠંડું દૂધ એડ કરો,

  4. 4

    હવે આ બધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો, તૈયાર છે બદામ મિલ્કશેક વિથ ડેટ્સ એન્ડ ચોકલેટ, સર્વિંગ ગ્લાસમાં લઈ ચિલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Sagala
Rachana Sagala @Rachana
પર
cooking new dishes is my hobby
વધુ વાંચો

Similar Recipes