આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#LB
#SRJ
મીની આલૂ ટીક્કી બર્ગર ,સ્કૂલ માં છોકરવો ને લંચ બોકસ માં આપી શકાય. આ વાનગી લંચ બોકસ માં
છોકરાઓ ને બહુજ પસંદ પડશે.
અમારા ઘર નું ફેવરેટ ડિનર. એની સાથે સુપ નો બાઉલ આપી દો તો ડિનર થઈ જાય પુરું. મહીના માં એક વાર તો અમારા ઘર માં બર્ગર બને જ.

આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

#LB
#SRJ
મીની આલૂ ટીક્કી બર્ગર ,સ્કૂલ માં છોકરવો ને લંચ બોકસ માં આપી શકાય. આ વાનગી લંચ બોકસ માં
છોકરાઓ ને બહુજ પસંદ પડશે.
અમારા ઘર નું ફેવરેટ ડિનર. એની સાથે સુપ નો બાઉલ આપી દો તો ડિનર થઈ જાય પુરું. મહીના માં એક વાર તો અમારા ઘર માં બર્ગર બને જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5  મિનિટ
1  સર્વ
  1. 1રેસીપી આલૂ ટીકી
  2. 8બ્રેડ ની સ્લાઈસ ગોળાકાર માં કાપેલી
  3. 2 ટી સ્પૂનસમારેલા કાંદા
  4. ફ્રેશ બ્રેડ ક્રમસ ટીક્કી ને રગદોળવા માટે
  5. બટર - બ્રેડ અને ટીક્કી શેકવા માટે
  6. ગ્રીન ચટણી બ્રેડ ના રાઉન્ડેલસ પર લગાડવા માટે
  7. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

5  મિનિટ
  1. 1

    પ્રથમ બ્રેડની સ્લાઇસ માં થી રાઉડેલ્સ કાપી લો. બ્રેડ ના રાઉન્ડેલસ ને બટર લગાડી, ગ્રીલ પેન ઉપર બને બાજુ શેકી લો.

  2. 2

    આલુ ટીક્કી ના પુરણ માં થી
    રાઉનડેલ્સ ના સાઈઝ ની નાની નાની ટીક્કી બનાવી, ફ્રેશ બ્રેડ ક્રમસ માં રગદોળી, એને પણ ગ્રીલ પેન ઉપર બનેં બાજુ શેકી લો.

  3. 3

    એસેંમબલ કરવા માટે : શકેલા રાઉડેલ્સ પર ગ્રીન ચટણી લગાડી, ઉપર ટીક્કી મુકી, એની ઉપર કાંદા મુકી, બીજા રાઉડેલ ની સ્લાઈસ થી કવર કરવું.

  4. 4

    છેલ્લે મીની આલૂ ટીક્કી બર્ગર ને બટર માં શેકી, થોડા થંડા થાય એટલે લંચ બોકસ માં પેક કરવા. સાઈડ માં એક ટીક્કી મુકવી.(એકલી ખાવા માટે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes