વેજીસ મોરૈયા ખીચડી

#EB
#Week15
#cookpadindia
#cookpadgujarati
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અને વ્રતોનું ખૂબ જ મહત્વ છે. વ્રતમાં અવનવી ફરાળી વાનગીઓ બનતી હોય છે. આજે મેં શ્રાવણ મહિનાની એકાદશીના ઉપવાસ માં મોરૈયાની ખીચડી બનાવી. ખુબ જ સરસ બની. મોરૈયામાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. માટે ઉપવાસમાં ખવાતો આ મોરૈયો શરીર માટે ફાયદાકારક છે.
વેજીસ મોરૈયા ખીચડી
#EB
#Week15
#cookpadindia
#cookpadgujarati
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અને વ્રતોનું ખૂબ જ મહત્વ છે. વ્રતમાં અવનવી ફરાળી વાનગીઓ બનતી હોય છે. આજે મેં શ્રાવણ મહિનાની એકાદશીના ઉપવાસ માં મોરૈયાની ખીચડી બનાવી. ખુબ જ સરસ બની. મોરૈયામાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. માટે ઉપવાસમાં ખવાતો આ મોરૈયો શરીર માટે ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીસ મોરૈયા ખીચડી બનાવવા માટેની સામગ્રી એકત્રિત કરવી.
▪️ મોરૈયાને સારી રીતે ધોઈને એક બાઉલમાં દસ મિનિટ પલાળી દો.
▪️આદુ-મરચાં, બેલ પેપર કેપ્સીકમ, કોથમીર, મીઠા લીમડાના પાન ને જીણા સમારી લો.
▪️ દૂધી, ગાજર, બટાકા ને છીણી લો.
▪️ કાજુ અને સિંગદાણાને શેકી ને ઠરે પછી અધકચરો ભૂકો બનાવી લો. - 2
ગેસ ઉપર લોયામાં તેલ ગરમ કરી તેમાં જીરું અને મીઠા લીમડાના પાનનો વઘાર કરી આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળો ત્યાર પછી છીણેલા દુધી, ગાજર, બટાકા નાખી સાંતળો ત્યારબાદ બેલ પેપર કેપ્સીકમ નાખી સાંતળો પછી કાજુ-સીંગનો ભૂકો, સિંધાલૂણ, મરી પાવડર, સેકેલ જીરૂ પાવડર નાખી ચમચા થી હલાવી લો પછી પલાળેલ મોરૈયો નાખી ને બધુ સારી રીતે મિક્સ કરી જરૂરિયાત મુજબ ગરમ પાણી નાખી ગેસની ધીમી આંચે કુક થવા દો.
- 3
મોરૈયો સરસ રીતે ચડી જાય પછી લીંબૂનો રસ નાખીને ગેસ બંધ કરી દો પછી ઢાંકીને થોડી વાર એમજ રહેવા દો. તૈયાર છે વેજીસ મોરૈયા ખીચડી.... કોથમીરથી ગાર્નિશ કરીને સુકી ભાજી, રાજગરાના પરાઠા, ગ્રીન ચટણી અને પેટીસ સાથે સર્વ કરો કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralipatticeબટાકા અને મખાના બન્ને ઉપવાસ માં ખાવામાં આવે છે. મખાના એક ઓર્ગેનિક ફૂડ છે તેમાંથી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિન્ક જેવાં પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થો થી ભરપુર છે. જે શરીરને ઉપવાસ દરમિયાન એનર્જી આપે છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર રહેલા છે. આજના ઉપવાસમાં મેં મખાના અને બટાકાનું કોમ્બિનેશન કરીને ફરાળી પેટીસ બનાવી જે ખૂબ જ ટેસ્ટી બની!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#શ્રાવણPost - 4મોરૈયાની ખીચડી BARNYARD MILLET Khichdi આજે જન્માષ્ટમી નિમિત્તે મોરૈયાની ખીચડી મેં બનાવી છે Ketki Dave -
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#week15 આ મોરૈયા ની ખીચડી એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. જે એક ટાણા કે ઉપવાસમાં બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી ભેળ
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralibhelભેળનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય... તેમાંય ઉપવાસ હોય અને ફરાળી ભેળ મળી જાય તો મજા પડી જાય ને!!! આજે મેં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર કાજુ, બદામ, સીંગદાણા નો ઉપયોગ કરી ને શરીર માટે ફાયદાકારક એવા મખાના ના કોમ્બિનેશન થી હેલ્ધી અને પોષ્ટિક ફરાળી ભેળ બનાવી. મસ્ત બની... Ranjan Kacha -
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#EB #week15મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
મોરૈયા ની ખીચડી(moryeo khichdi recipe in gujarati)
#ઉપવાસઉપવાસ મા મોરૈયો ની ખીચડી ફટાફટ બની જાય છે.તે પચવામાં પણ સરળ છે..અને ખાવામાં સ્વાદિષ્ટ પણ બને છે..Komal Pandya
-
બફવડા
#EB#Week15#cookpadindia#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે વ્રત અને ઉપવાસનો મહિનો. તેમા બટાકાનો વધારે ઉપયોગ થાય. કેમકે બટાકા એ બધા જ શાકમાં અને ફરાળી વાનગી માં સૌથી પ્રખ્યાત. તેમજ દરેક ના ઘરમાં બટાકા હોય જ. બટાકા ફરાળમાં ચાલે અને કોઇપણ સબ્જીમાં પણ ભળી જાય. આજે મે બટાકા નો use કરીને બફવડા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા!!!! Ranjan Kacha -
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
મોરૈયાની ખીચડી
#ખીચડી ખીચડી એ સાત્વિક આહાર છે. આજે આપણે ડાયટિંગ ખવાય- ફરાળમાં ખવાય અને જલ્દી બની જાય તેવી ખૂબ જ ગુણકારી મોરૈયાની ખીચડી બનાવી. Bansi Kotecha -
મોરૈયા ની ઉપમા
#ડિનર#સ્ટારફરાળી વાનગી છે. અહીંયા મે તેને થોડી અલગ રીતે બનાવી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
મોરૈયા ની ફરાળી કઢી (Farali Moraiya Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપવાસમાં મોરૈયાની ફરાળી કઢી મોરૈયા ની ખીચડી સાથે રાજગરાની ભાખરી સાથે બહુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
મોરૈયો હરેક ઉપવાસ મા બનાવે છેઅગિયારસ મા ખાસ બને છે હુ પણ બનાવુ છુંતો આવો જોઈએ સ્વામીનારાયણ મંદિર મા બનતો મોરૈયો કેવી રીતે બને છે#EB#week2#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મોરૈયા ની ખીચડીઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મોરૈયા ની ખીચડી બનાવી Sonal Modha -
ફરાળી સુખડી
#શ્રાવણ#cookpadindia#cookpadgujaratiરાજગરામાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ડ્રાય ફ્રુટ પણ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર થી ભરપૂર છે. સાતમ- આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ માં મેં ડ્રાય ફ્રુટ અને રાજગરાનુ કોમ્બિનેશન કરીને ફરાળી પોષ્ટિક અને હેલ્ધી સુખડી બનાવી. જે ખૂબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
ગ્રીન મૂઠિયાં
હાલ શિયાળા દરમ્યાન લીલા શાભાજી ખૂબજ સારા અને ફ્રેશ આવે છે.તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી એનો લાભ લઈ શકાય છે. Geeta Rathod -
મગ બાજરીની ખીચડી
#શિયાળાશિયાળો આવતા જ આપણા ભોજનનાં વ્યંજનોમાં ફેરફાર આવી જાય છે. આપણે શરીરને યોગ્ય ગરમી પૂરી પાડવા માટે જુદા-જુદા પ્રકારનાં ભોજન કરીએ છીએ. રેગ્યુલરમાં તો દરેકનાં ઘરમાં ઘઉંની રોટલી-ભાખરી બનતી હોય છે પરંતુ શિયાળામાં બાજરી, જુવાર, મકાઈ જેવા અનાજથી બનતી વાનગીનું સેવન કરવું જોઈએ. બાજરીમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોવાથી શિયાળામાં થતા સાંધાનાં દુઃખાવામાં રાહત આપે છે. તેમાં ટ્રાયપ્ટોફેન એમિનો એસિડ રહેલું છે જેના કારણે તેના સેવનથી પેટ ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. શિયાળામાં ભૂખ વધુ લાગે અને વધુ ખાવાથી ઘણી વાર વજન પણ વધી જતું હોય છે પણ બાજરીનાં સેવનથી વજન નિયંત્રણમાં લાવી શકાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે જે પાચન માટે લાભદાયક છે તથા તેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને હૃદયરોગથી બચી શકાય છે. તેમાં સારા પ્રમાણમાં આયરન હોવાથી લોહીની ઉણપ પણ દૂર થાય છે તથા હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમા જેવા રોગો માટે પણ લાભકારી છે. તેવી જ રીતે મગમાં પણ સારા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફોસ્ફરસ હોય છે. ડાયેટ કરતા લોકો માટે મગનું સેવન ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં રહેલું હોવાથી મસલ્સ મજબૂત થાય છે તેમાં પણ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોવાથી હૃદય રોગથી બચી શકાય છે તથા તેના સેવનથી લીવરના તથા કેન્સર જેવા રોગથી બચી શકાય છે. તો આજે આપણે મગ તથા બાજરીથી બનતી પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ખીચડી બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
મોરૈયા ની ખિચડી
વ્રત ઉપવાસમાં ફરાળી વાનગીઓ માં મોરૈયા ની ખિચડી પણ બનતી હોય છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે.અને ડાયટમાં સામેલ કરી શકો છો.#FF1 Rajni Sanghavi -
-
ફરાળી મેંગો સ્ટફડ કોન
કેરી ની સીઝન છે તો તો કેરી માંથી જ અવનવી વાનગીઓ બનાવવાની હોય છે. તો આજે બનાવીશું કેરી માંથી ફરાળી મેંગો સ્ટફડ કોન. કે જે ફરાળી વાનગી છે.megha sachdev
-
ક્રિસ્પી મોરૈયા ચાટ બાઇટસ્
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડસ, ટેસ્ટી અને ટેન્ગી એવા આ બાઈટસ્ મેં મોરૈયા માંથી બનાવેલ છે. જનરલી ફરાળી વાનગીઓ બાળકો ને બહુ પસંદ ના પડતી હોય તો આ રીતે પણ વાનગી બનાવવા થી બાળકો ઉત્સાહ થી ફરાળ જમી લેશે . તેમજ કોઇવાર નાની એવી હોમ પાર્ટી માં પણ ખુબ જ સરળતાથી આ વાનગી બનાવી ને સર્વ કરી શકો છો. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8હેલ્ધી નાસ્તા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ એટલે બધાની ફેવરિટ તેમજ વિટામિન મિનરલ અને ફાઈબરથી ભરપૂર ફુલ વેજીસ સાથેની ઓઇલ લેસ કોર્ન ભેળ.., જે મેં આજે બનાવી.... એકદમ મસ્ત બની!!! Ranjan Kacha -
-
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (2)