જામનગર ફેમસ સૂકી કચોરી (Jamnagar Famous Suki Kachori Recipe In Gujarati)

Kashmira Parekh @kity_991990
જામનગર ફેમસ સૂકી કચોરી (Jamnagar Famous Suki Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધવા માટે
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો,તેલ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધવો પછી તેને 20થી 25 મિનિટ રાખી મૂકવો.
- 2
સ્ટફિંગ માટે
સૌપ્રથમ મિક્સરમાં ધાણા, વરીયાળી અને ખાંડને ક્રશ કરવા પછી એક બાઉલમાં મરચું, હળદર,ક્રશ કરેલો મસાલો,મીઠું અને ગરમ મસાલો નાંખી મિક્સ કરવું પછી તેમાં આંબલીનો પલ્પ તલ નાંખી મિક્સ કરવું પછી તેમાં ગાંઠિયા નો ભૂકો નાંખી મિક્સ કરવું.
- 3
પછી તેના ગોળા વાળી લેવા.
- 4
પછી મેંદાની કણકમાંથી નાની પૂરી જેવડી વણી તેમાં વચ્ચે ગોળો મૂકી કચોરી વાળવી પછી એકદમ મીડીયમ તાપે કચોરી ને તળી લેવી.
- 5
પછી કચોરી રેડી થઈ જાય તેને સર્વ કરવી.
Similar Recipes
-
-
સુકી ખસ્તા કચોરી જામનગર ફેમસ (Suki Khasta Kachori Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
મગ દાળ ની સુકી કચોરી જામનગર ફેમસ (Moong Dal Suki Kachori Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
જામનગર ફેમસ કચોરી (Jamnagar Famous Kachori Recipe In Gujarati)
#RJS#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
#RJSઆ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે જામનગરની ખૂબ જ પ્રખ્યાત ખસ્તા સુકી કચોરી ખાવામાં ચટપટી લાગે છે Pinal Patel -
-
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
જામનગર ની સૂકી કચોરી (jamnagar Famous Dry Kachori Recipe In Gujarati)
#myfirstrecipe જામનગરની famous kachori છે મેં જાતે બનાવી બહુ સરસ ટેસ્ટ આવે છે. Madhuri Dhinoja -
જામનગર ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dryfruit Kachori Recipe In Gujarati)
#CT#famousreceipe Uma Buch -
જામનગર ની ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dry Fruits Kachori Recipe In Gujarati)
#કૂકબુક#post2#diwalinamkeen michi gopiyani -
-
-
-
તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujrati Harsha Solanki -
-
-
-
-
ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori)
#સ્નેકસ આ સ્નેકસ મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Patel chandni -
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335672
ટિપ્પણીઓ