રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દાળ ને ધોઈ ચાર કલાક પલારવી પછી મિકસર મા ગાઈન કરવી પછી બધા મસાલા કોરા સેકી લેવા ને તેનો ભૂકોકર વો પછી તેલ ગરમ બે ચમચી મુકવુ તેમા જીરૂ નાખી ફુટે એટલે મસાલો સાકવો પછી એક ચમચી ચણાનો લોટ સેકવો મસાલા ભેગો પછી પીસેલી દાળ તેમા નાખી સેકવી બધા મસાલા કરવા મીઠું નાખી લાલમસાલો નાખવો પછી માદા ના લોટ મા મુકી પડતુ મોણ નાખી લીટ રોટલી જેવો બાંધવો
- 2
દસ મિનિટ પછી મનમુજબ પૂરી વણી અંદર મિશ્રણ નાખી કચોરી વાળી ગરમ તેલમા ઘીમા તાપે તળવી ગુલાબી. તૈયાર છે મગની દાળ ની કચોરી
Similar Recipes
-
-
-
-
-
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
-
મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati)
#goldenappron3#week 25#કચોરી ,મૈદો# માઇઇબુક-21 Neha Thakkar -
-
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
કચોરી તો કેટલી જાત ની બને છેબધા અલગ અલગ રીતે બનાવે છેમે આજે મગદાળ ની કચોરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
રવિવાર ના નાસ્તા માં જલેબી ગાંઠીયા અને કચોરી મલી જાય એટલે મજા પડી જાય. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15795845
ટિપ્પણીઓ