ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
6 નંગ
  1. કચોરી માટે લોટ:
  2. ૨ કપમેંદો
  3. ૧/૪કપ રવો
  4. ૪ ટેબલ સ્પૂનઘી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. સૂકો મસાલો સસ્ટફીંગ માટે:
  7. ૪ ટેબલ સ્પૂનબેસન
  8. ૧ ટેબલ સ્પૂનતેલ
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૧ ટેબલ સ્પૂનમરચું
  11. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  12. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  13. ૧ (૧/૨ ટી સ્પૂન)વરિયાળી નો ભુક્કો
  14. ૧/૨ટી સ્પૂન ખાંડ
  15. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    લોટ ની બધી સામગ્રી મિક્સ કરી લોટ થોડો નરમ બાંધવો.

  2. 2

    પેન માં તેલ મૂકી તેમાં બેસન સેકવું.સેકાયા બાદ તેમાં બધાં મસાલા નાખી ૨ થી ૩ મિનિટ સેકવુ.અને ઠંડુ કરી લો.

  3. 3

    લોટ ના લુવા કરી પૂરી જેવું વણી આ સૂકો મસાલો નાખી ફોલ્ડ કરી હલકાં હાથે વણી લેવી.ધીમાં તાપે તળી લેવી. ખસ્તા કચોરી રેડી.

  4. 4

    ત્યારબાદ તેમાં બાફેલા બટાકા, મગ, સમારેલા કાંદા, તિખી, મીઠી ચટણી, દહીં,જીની સેવ, ભરી કચોરી બનાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes