ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટાકા
  2. 100 ગ્રામઆરાલોટ
  3. 150કોપરા નું છીણ
  4. 2 ચમચીઆદું મરચાં
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1 ચમચીસૂકી દ્રાક્ષ
  7. 2 ચમચીખાંડ
  8. લીલા ધાણા
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી છાલ કાઢી માવો બનાવવો તેમાં મીઠું અને આરારૂટ ભેળવી મિક્સ કરી તેના લુઆ બનાવો.

  2. 2

    કોપરા ના છીણ માં વાટેલાં આદુ મરચા, કાજુ દ્રાક્ષ, ખાંડ,લીંબુ નો રસ, મીઠું અને કોથમીર નાંખી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    લુઆ ની પૂરી બનાવી તેનાં પર સ્ટફિંગ મૂકી બરાબર ફીટ કરી પેટીસ બનાવવી લો.

  4. 4

    પેટીસ ને આરારૂટ નો લોટ મા રગદોળી તેલમાં તળી લો.

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ ફરાળી પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes