જૈન કાજુ મખાના પનીર નુ શાક (Jain Kaju Makhana Paneer Shak Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૫૦ ગ્રામ પનીર
  2. ૧ કપકાજુ + ૨ ટેબલસ્પૂન કાજુ
  3. ૧/૨ કપમખાના
  4. ૧ નંગકેપ્સીકમ
  5. ૪ નંગટામેટા
  6. નાનો ટુકડો આદુ
  7. ૨ નંગલીલા મરચાં (તીખા)
  8. ૩ ટે. સ્પૂનમગજતરી ના બી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ટે.સ્પૂનમરચું
  11. ૧/૨ ટે.સ્પૂનહળદર
  12. ૧/૨ ટે.સ્પૂનધાણાજીરુ
  13. ૧ ટી. સ્પૂનગરમ મસાલો
  14. ૨ ટે. સ્પૂનતેલ
  15. ૨ ટે.સ્પૂન ઘી
  16. ૧ ટે. સ્પૂનમલાઈ
  17. ૧ ટી.સ્પૂનકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મખાના અને કાજુ ને અલગ - અલગ એક પેનમાં શેકી લો.

  2. 2

    ત્યારબાદ ટામેટા, કાજુ, મગજતરી ના બી, આદુ અને મરચાં નાખીને મિક્સરમાં એક સ્મુધ પેસ્ટ કરો.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં ઘી અને તેલ મૂકી પછી તેમાં જીરું મૂકો.

  4. 4

    ત્યારબાદ તેમાં રેડી કરેલી ટામેટા ની પેસ્ટ ને સાંતળો. પછી તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, કસુરી મેથી નાખી સાંતળી લો.

  5. 5

    પછી તેમાં થોડું પાણી નાખી ૨ મિનીટ ઉકળવા દો ત્યારબાદ તેમાં કાજુ, મખાના, કેપ્સિકમ નાખી હલાવી લો.

  6. 6

    પછી તેમાં ખમણેલું પનીર નાખી હલાવો પછી તેમાં ઉપરથી મલાઈ નાખી ૨ મિનીટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તૈયાર થઈ ગયેલ શાકને એક બાઉલમાં કાઢી લો.

  7. 7

    હવે આ શાક ને દાલ ફ્રાય સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes