કેળાં ભૂંગળા (Kela Bhungra Recipe In Gujarati)

કેળાં ભૂંગળા (Kela Bhungra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં પાણી મૂકી ને તેમાં ડીશ રાખી લો અને એના પર કેળાં છાલ સાથે બે સીટી બોલાવી લો અને પછી એક પ્લેટમાં કાઢી લો.
- 2
મરચાં, કોથમીર અને મીઠા લીમડાનાં પાન ને ધોઈ ને કટકા કરી લો અને એક બાઉલમાં રાખો.
- 3
મગફળી ના દાણા ને સરસ શેકો ને ફોતરા કાઢી લો,તલ શેકી લો તથા ટોપરા નું છીણ પણ સરસ શેકી લો.ને પછી મિક્ષચર જાર માં કાઢી ક્રશ કરી લો.
- 4
હવે, કઢાઈ માં ઘી- તેલ ગરમ કરી તેમાં જીરું ને તતડાવી ને લીલાં મરચાંની પેસ્ટ, તલ,સિંધાલૂણ,મરી પાઉડર,લીમડાનાં પાન કાપેલાં કેળા ના કટકા,ખાંડ, જીરું પાઉડર, શીંગદાણા-ટોપરા નો ભૂકો બધું જ સરસ હલાવી લો અને એકાદ મિનિટ માટે સાંતળો પછી એમાં કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી હલાવો ને....પ્લેટમાં કાઢી લો...કેળાં ની સૂકી બાજી તૈયાર.
- 5
કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો,પછી તેમાં તૈયાર પેકેટ સાગો ફ્રાયમ્સ ને તળી લો.
- 6
પ્લેટમાં ફ્રાયમ્સ ને તૈયાર કરી લીધેલ કેળા ની સૂકી ભાજી ને સાથે લીલી ચટણી સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
કેળાં વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EBWeek- 16#ff3ફાસ્ટ ( ઉપવાસ )રેસિપી# શ્રાવણ# ડ્રાય નાસ્તા ( gaise) રેસીપી ushma prakash mevada -
જૈન મેંદુવડા અને સાંભાર (Jain Meduvada Sambhar Recipe In Gujarati)
#EB#ff2 🙏 જય જિનેન્દ્ર 🙏 Krishna Dholakia -
ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏પર્યુષણ સ્પેશિયલ સૂકી ચટણી(ગન પાઉડર) : Krishna Dholakia -
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
-
-
સામા ની ફરાળી ઈડલી ને ચટણી (Sama Farali Idli Chutney Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બનાવવાની મજા આવે છે.□ કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં સામા માં થી બનતી ફરાળી વાનગી બનાવવાની છે.□ મેં સામો (મોરૈયા) માં થી પ્લેટ ઈડલી બનાવી છે...સાથે મજેદાર ફરાળી ચટણી તૈયાર કરી છે... તો તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
કાચા કેળાં -શીંગ નું શાક (kela- shing nu shak recipe in gujarati
#ઉપવાસ#સુપરશેફ3#વીક3 ઉપવાસ માં સુ બનાવવું એ દરેક ગૃહિણી માટે ટેન્સન હોય છે.આપડે બી-બટેટા ની ખીચડી કે બી બટેટા નું શાક ખાતા જ હોઈએ છીએ...કેમ ખરું ને ?... પરંતુ દરેક વખતે બટેટા ભાવતા નથી તો આજે હું બી અને કાચા કેળાં ના શાક ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે...અને ઝટપટ બની પણ જાય છે.અને ચોમાસા ની આ ઋતુમાં કાચા કેળાં પણ સારા મળે છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. Yamuna H Javani -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#ff2#THEME15#WEEK15 શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે ફરાળી અવનવી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય.□આ વખતે કૂકપેડ તરફ થી જ થીમ આપી હતી તેમાં ને શ્રાવણ માસ,ચાતુર્માસ ને જૈન રેસીપી ચેલેન્જ માં ફરાળી ફ્રાઈડ રેસીપી મુકવાની છે...એટલે મેં આ બનાવવા નો પ્રયત્ન કર્યો છે..આશા રાખું છું કે આપ સહુને ગમશે.□ બફવડા નું એક ઘટક બટાકા ની વાત કરું તો,બટાકા માં કેલેરી ઓછી હોય,વડી તેમાં આર્યન,પ્રોટીન,કેરોટીન ને વિટામીન સી જેવા પોષક તત્વો રહેલા હોય છે. Krishna Dholakia -
ભૂંગળા કેળાં (Bhungala Banana Recipe in Gujarati) (Jain)
#Bhungala#Raw_Banana#spicy#Jain#innovative#kathiyavadi#Streetfood#CookpadIndia#COOKPADGUJRATI આ વાનગી બનાવવા માટે મને કૂકપેડ દ્ધારા પ્રેરણા મળી છે. આ વાનગી મારું પોતાનું ઇનોવેશન છે. સમય પહેલા બધા ની ભૂંગળા બટાકા ની રેસીપી ની પોસ્ટ જોઈને વિચાર આવ્યો કે, આટલા બધા મિત્રો આ વાનગી બનાવી ને પોસ્ટ કરે છે તો મારે પણ બનાવી છે પણ હું કંદમૂળ નો ઉપયોગ કરતી નથી..... આથી મેં અહીં તેની અવેજી માં તેનું જૈન વજૅન.... "ભૂંગળા કેળા" તૈયાર કરેલ છે. જે તીખું તમતમતું અને ચટાકેદાર બન્યું છે. મિત્રો, તમે પણ આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો. Shweta Shah -
કેળા ની વેફર(kela ni wafers recipe in gujarati)
#ઉપવાસ #ફરાળી ફરાળ મા અલગ અલગ જમવાનું મન થાય છે તો મે કેળા ની ચિપ્સ બનાવી. Kajal Rajpara -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
બટાકા ભૂંગળા (Bataka Bhungra Recipe In Gujarati)
#MS મકરસક્રાતિ મે બટાકા ભૂંગળા બનાવ્યા હતાં Vandna bosamiya -
-
પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)
#ff2 (પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)My innovative recipeApeksha Shah(Jain Recipes)
-
કેળા ના ખરખરીયા (Kela Kharkhariya Recipe In Gujarati)
#ff3Jain જમ જીનેનદૃ મે આ વાનગી પડોશી પાસે થી શીખી છે. ખાસ પર્યુષણ માં આ ખુબ મળે છે. ને તેના ખાસ સ્ટોલ નખાય છે અહીં ધરણીધર દેરાસર પાસે લાડુ ને ફુલવડી ને કેળા ના ખડખડીયા લાઈવ બને છે. HEMA OZA -
કાચા કેળાની સુકી ભાજી (Kacha Kela Suki Bhaji Recipe In Gujarati)
#SJR#post6# શ્રાવણ /જૈન રેસીપી# જૈન રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનો અને જૈનના પર્યુષણ આવતા હોય છે તેથી આ મહિનામાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે જૈન રેસીપી કાચા કેળાની સૂકી ભાજી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે આભાજી શ્રાવણ મહિનામાં એકટાણામાં પણ ખાઈ શકાય છે Ramaben Joshi -
કેળા વેફર (kela/banana waffers recipe in Gujarati)
#ff3#post1#EB#week16#kelawafer#cookpadindia#cookpad_gujકેળા ની વેફર એ એક બધાની પસંદ આવતા વ્યંજન ની શ્રેણી માં આવે છે. સૂકા ફરાળી તથા જૈન ,બન્ને વિકલ્પ માં બંધ બેસે છે. બાળકો ને બહુ પ્રિય એવી વેફર ઘરે પણ આસાની થી અને બજાર જેવી જ બને છે. કેળા ની વેફર્સ ઘણી રીતે બનાવી શકીએ છીએ અને બજાર માં પણ ઉપલબ્ધ છે. કેળા ના ખળખડીયા થી જાણીતી મસાલેદાર કેળા ની વેફર્સ જૈન સમાજ માં બહુ જાણીતી છે, ખાસ કરી ને પર્યુષણ માં તેનો ઉપયોગ વધારે થાય છે. અને કેળા ની મરી વાળી વેફર તો બધે જ ઉપલબ્ધ છે અને ખવાય છે. Deepa Rupani -
-
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3 કેળા ની વેફર ઘરે મસ્ત બને છે.અને બનાવવી સરળ છે.આ વેફર ફરાળ માં ખાવા માં આવે છે Varsha Dave -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટાકા ભાવનગર ના પ્રખ્યાત છે.અને ટેસ્ટ મા ચટપટી બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
-
મમરા પુલાવ (Mamra Pulao Recipe In Gujarati)
#PR ' જય જિનેન્દ્ર' (દક્ષિણ ભારતીય સ્ટાઈલ) Krishna Dholakia -
ભૂંગળા બટાકા (Bhungra Bateta Recipe In Gujarati)
#CB8 #Week8#ભૂંગળાબટાકા #ભૂંગળાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રિસ્પી ભૂંગળા લસણિયા બટાકા (ભૂંગળા બટાકા)સ્વાદ સુગંઘ અને રંગ માં નંબર 1 , એવા ક્રિસ્પી ભૂંગળા ને લસણિયા બટાકા, ગુજરાત માં અલગ અલગ રીતે બનાવાય છે. Manisha Sampat -
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
-
More Recipes
ટિપ્પણીઓ (5)