ફલાવર વટાણા બટાકાનું સુકું શાક (Cauliflower Vatana Bataka Suku Shak Recipe In Gujarati)

ઑલ ટાઈમ ફેવરીટ શાક.શિયાળા માં ફલાવર બહુ સરસ મળતું હોય છે એટલે મારા મમ્મી આ શાક શિયાળા માં રેગ્યુલર બનાવતા હતા. ફલાવર હેલ્થ માટે બહુ સારું છે અને લોહી સુધારે છે.હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે.
#childhood
ફલાવર વટાણા બટાકાનું સુકું શાક (Cauliflower Vatana Bataka Suku Shak Recipe In Gujarati)
ઑલ ટાઈમ ફેવરીટ શાક.શિયાળા માં ફલાવર બહુ સરસ મળતું હોય છે એટલે મારા મમ્મી આ શાક શિયાળા માં રેગ્યુલર બનાવતા હતા. ફલાવર હેલ્થ માટે બહુ સારું છે અને લોહી સુધારે છે.હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે.
#childhood
રાંધવાની સૂચનાઓ
- 1
ફલાવર ને સમારીને ગરમ પાણી માં 10 મીનીટ
રાખવું. બટાકા ને છાલ કાઢી સમારી લેવા.વટાણા ને ફોલી ને રાખવા. - 2
ફલાવર, વટાણા અને બટાકા ને હળદર અને મીઠું ચોળી 5 મીનીટ સાઈડ પર રાખવું. મીઠું પાણી છોડશે એટલે પેશર કુકર માં લઈ 2 સીટી લઈ બાફવા. પછી સીટી ઉંચી કરી પેશર રીલીઝ કરી,કુકર ખોલી શાક બહાર કાઢી લેવું. આમ કરવા થી શાક ચઢી પણ જશે અને શાક આખું રહેશે.
- 3
એક પેન માં તેલ ગરમ કરી અંદર હીંગ નાંખી ફલાવર,વટાણા અને બટાકા નાંખી વઘારવું.લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો નાંખી મિક્સ કરવું. કોથમીર છાંટી રોટલી સાથે સર્વ કરવું.
- 4
આ શાક બહુ જલ્દી બની જાય છે. ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે.
Similar Recipes
-
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
ફલાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શિયાળામાં વિવિધ શાક ને , મીકસિંગ કરીને બનાવવી અલગ સ્વાદ મળે છે Pinal Patel -
દહીવાળી બટાકી નું શાક (Dahi Bataki Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા રાત્રે જમવા માં આ શાક બહુ જ સરસ લાગે છે. Bina Samir Telivala -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
બેસન અને દહીવાળું કાંદા શાક (Besan And Dahi onion Shak Recipe in Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને એમને બધા ને બહુજ ભાવતું હતું.ભાખરી / પરોઠા સાથે મસ્ત લાગે છે. Bina Samir Telivala -
કાંદા બટાકા નું શાક અને પરોઠા (Kanda Bataka Shak Paratha Recipe In Gujarati)
#SDઆ શાક મારા મમ્મી બનાવતા હતા અને હવે હું પણ બનવું છું. સાથે પરોઠા હોય અને ગોળ હોય તો બીજુ કંઈ ના જોઈએ ડિનર માં. Bina Samir Telivala -
-
ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)
#BWશિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ Pinal Patel -
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
ગ્રેવીવાળું વટાણા બટાકા નુ શાક (Gravyvalu Vatana Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માટે વટાણા બટેટાનું શાક બનાવતા હોય છે આજે આપણે એક નવી જાતની વટાણા બટાકા નુ શાક બનાવીશું. જે ખુબ જલ્દી બની જાય છે.#FFC4 Week 4 Pinky bhuptani -
ફલાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
ફૂલ-ગોભી-મટર કી સબ્જી કહેવાય હિન્દીમાં. આ શાકમાં કોઈ ઝંઝટ કે ગ્રેવી વગર બનતું શાક. મહેમાન આવે કે પ્રસાદમાં ધરાવવાનું હોય ત્યારે આ શાક બને. લસણ-ડુંગળી વિના બને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
દૂધી વટાણા નું શાક (Dudhi Vatana Shak Recipe In Gujarati)
#SVCઆ એક સિમ્પલ શાક છે જે ઉનાળામાં બધા ને ઘરે બનતું હોય છે. કોઈ દૂધી સાથે વડી અથવા બટાકા,મિક્સ શાક એવા વિવિધ કોમ્બીનેશન થી બનાવે છે.મેં આજે દૂધી સાથે વટાણા નું શાક બનાવ્યું છે. દૂધી બહુજ હેલ્થી છે અને એમાં પાણી નો ભાગ વધારે હોય છે ,એટલે ઉનાળામાં ખાસ કરીને વધારે ગુણકારી છે. Bina Samir Telivala -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
તરબૂચના સફેદ ભાગ નું શાક (Watermelon White Part Shak Recipe In Gujarati)
મારા મમ્મી બનાવતા, નાનપણથી તરબૂચ ખાઈને તેના સફેદ ભાગ માંથી મારા મમ્મી શાક બનાવતાં જે બધા ને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
ફ્લાવર વટાણા બટાકા નું શાક કુકર માં (Flower Vatana Bataka Shak In Cooker Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia કુકર માં શાક બનાવતા, ઓછો સમય લાગે છે. અને સરસ બને છે. મેં કુકર માં બનાવ્યું છે. આપ સર્વે પણ બનાવતા હશોજ. 😍 Asha Galiyal -
ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati)
#GA4#Week24#CAULIFLOWERફલાવર ના પરોઠા એ બે્કફાસટ અને ડીનર બંને માટે પરફેકટ ડીશ છે. ઓછા સમય મા અને ઓછી સામગ્રી થી બની જતી આ ડીશ સવાદ મા પણ લાજવાબ બને છે. મે અહીં નોમઁલ પરોઠા મા થોડું વેરીએશન લાવી ને ફલાવર ના પરોઠા બનાવયા છે. mrunali thaker vayeda -
પંજાબી ફલાવર બટાકા વટાણા નું શાક (Punjabi Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗ગોભી-આલૂ-મટરની સબ્જી મારી પ્રિય.પંજાબી ગ્રેવી માં મોટા ફ્લોરેટ અને બટાકા વાળું શાક બધાનું ફેવરિટ તેમાં પણ ફ્રેશ લીલા વટાણા હોય એટલે મોજ.. ૧-૨ રોટલી વધુ જ ખાઈ જવાય😆🤣 Dr. Pushpa Dixit -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ (9)