ફરાળી ફરસી પૂરી (Frali Farsi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ફરાળી મિક્સ લોટ લઈ તેમાં મરી પાઉડર, સેકેલ જીરું,સફેદ મરચું,સુંધાલું એક ચમચી તેલ નાખી હલાવી પાણી જોઈતું નાખી પૂરી નો લોટ બાંધવો નાના લુવા કરવા પછી પૂરી વણવી ફોક થી કાંણાપાડવા
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી નાખી બને બાજુ ફેરવી ગુલાબી તળી લેવી ગેસ બંધ કરવો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી પૂરી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
-
-
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
-
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#કૂકબુક#cookpadindia#Cookladgujaratu#GA4 #Week9 #Fried #Maidaદિવાળીના નાસ્તા માટે આ વાનગી અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ#રાંધણછઠ્ઠસાતમ#ff3#cookpad_guj#cookpadindiaફરસી પૂરી રવા અને મેંદા ના ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે.ચા અને કોફી સાથે ખૂબ સરસ લાગે છે.શ્રાવણ મહિના મા ઘણા બધા તહેવારો આવે છે.તેમાં રાંધણ છઠ્ઠ માં બધા પોતાના ઘર માં થોડી નવી અને થોડી ટ્રેડિશનલ વાનગીઓ બનાવે છે.અને બીજા દિવસ કે જેને શીતળા સાતમ કેહવાય છે તો તે દિવસે આ બધી વાનગીઓ ખાતા હોય છે અને આ રીતે આપણી આ પરંપરા જીવંત રહે છે.શીતળા સાતમ ના દિવસે ઠડું વાસી ખાવાનો મહિમા છે.રાંધણ છઠ્ઠ ના દિવસે બધી રસોઈ બની ગયા પછી ચૂલા ને પાણી નાખી ઠંડો કરવામાં આવે છે અને પછી પૂજા કરાતી હોય છે.આપના ઘર માં અનાજ નો ભંડાર રહે અને બધા ના તંદુરસ્તી માટે ની પ્રાર્થના કરાય છે. Mitixa Modi -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
-
-
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15424938
ટિપ્પણીઓ