ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ૫૦૦ એમએલ દૂધને ગરમ થવા મૂકો દૂધ ઘટ્ટ થવા આવે પછી તેમાં ૩ ટેબલ ચમચી ખાંડ એડ કરવી પછી તેને ધીમા ગેસ ઉપર ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવાનું પછી ગેસને ઓફ કરી દેવો હવે પછી ટોપરાનું છીણ ઇલાયચી પાઉડર અને કટ કરેલા પિસ્તા એડ કરવા પછી તેને બરાબર મિક્સ કરી લેવું ઠંડા થયા પછી નાના નાના લાડુ વાળી લેવા
- 2
હવે ફરાળી રોટલીનો લોટ બાંધી લેવો નાના લૂઆ બનાવીને રોટલી વણી લેવી ત્યાર પછી તેમાં તૈયાર કરેલા માવાના લાડુ મૂકી પુરણ પૂરી વણી લેવી
- 3
નોનસ્ટિક તવાને ગરમ થવા મૂકો પછી તેના ઉપર પુરણ પૂરી ને ઘીમાં બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી પછી તેને નીચે લઈ તેના ઉપર ઘી લગાવીને હવે તેને બટાકા ની સબ્જી સાથે સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati)
#SFR#SJRફરાળી માં જુદું જુદું ખાવાની છોકરાઓ ની જીદ હોય તોજ ઉપવાસ કરવાની મઝા આવે... Sushma vyas -
-
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
એકદમ હેલધી પરંપરાગત વાનગી છે, તહેવારો મા બને છે.#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #puranpoli #festival #festivaldish Bela Doshi -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી એ પારંપારિક વાનગી છે. ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્વીટ રેસીપી છે. બંને ની રેસીપી માં થોડાક ઘટકો નાં ફેરફાર છે. ગુજરાતી પૂરણ પોળીમાં તુવરની દાળનો ઉપયોગ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની પૂરણ પોળીમાં ચણાની દાળ નો ઉપયોગ થાય છે.ઉત્તર ગુજરાત બાજુ પૂરણ પોળી ને વેઢમી કહેવાય છે. તેમાં બંને દાળનો સરખા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. હવે health conscious લોકો પૂરણ પોળીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે. તેમાં નંખાતા ઈલાયચી અને જાયફળની સુગંધ અને ઘીમાં તરબોળ પૂરણ પોળી તહેવારો ની જાન છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
આ મારી પહેલી પોસ્ટ છે. જે મેં વિકેન્ડ સેફ બેજ માટે મોકલી છે. Ruchi Anjaria -
-
-
-
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
નાના બાળકો ને પ્રોટીન થી ભરપૂર દાળ ખવડાવવા માટે સારો વિકલ્પ છે તેમજ રાગી નો ઉપયોગ કરવાથી કૅલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ જેવાં પોષક તત્વો થી ભરપૂર વાનગી જરુર બનાવો soneji banshri -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી ની જે રીત છે એ મને આવડતી નથી, મારાથી એવી બનતી નથી, મે બે રોટલી વણી વચ્ચે પૂરણ ભરી ને બનાવી છે.સ્વાદ માં એકદમ yummyy.. (મીઠી રોટલી) Anupa Prajapati -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
મારી ફેવરિટ વાનગી પૂરણ પોળી છે. મને એ ખૂબ જ ભાવે છે.ઘી સાથે ખાવા ની હોવાથી હેલ્ધી પણ છે. Varsha Dave -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MSઆ વાનગી મારા જશની ફેવરિટ છે ગમે ત્યારે બનાવો તે ખાવા તૈયાર જ હોય અને ઉત્તરાયણ ઉપર તો ખાસ બનાવડાવે. Davda Bhavana -
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15440133
ટિપ્પણીઓ