પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#શ્રાવણ.
તહેવાર ની વણજાર એટલે શ્રાવણ માસ એટલે ભજન ભોજન નો મહીમા

પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)

#શ્રાવણ.
તહેવાર ની વણજાર એટલે શ્રાવણ માસ એટલે ભજન ભોજન નો મહીમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ચણા ની દાળ
  2. 1 વાટકીખાંડ
  3. ઇલાયચી ભૂકો
  4. 1 વાટકો ઘઉં નો લોટ
  5. 3 ચમચીતેલ
  6. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને કુકર માં બાફી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે બોસ ફેરવી લેવું પહેલા તો અમે પુરણ છણી ને કરતાં એટલે ચારણી માં છરણવતાં. ચણા ની દાળ બાફવા માં પાણી થોડું ઓછું નાખવું

  2. 2

    ત્યારબાદ એક કડાઈ ચણાની દાળ નું પુરણ લઈ ખાંડ ઉમેરી હલાવી લો. ને પછી ગેસ પર મુકી સતત હલાવતા રહો. તવેથો ઉભો રહે ને લુવા થઈ જાય તેવું કરો પછી ઠંડુ પડે ઇલાયચી ભૂકો નાખી દોએટલે ઘી થી કુણવી લો

  3. 3

    એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં મોણ નાખી થેપલા ને રોટલી ની વચ્ચે નો લોટ બાંધો થોડીવાર રાખી. રોટલી વણી તૈયાર પુરણ નો લુવો વચ્ચે મુકી પુરણપોળી વણો

  4. 4

    પછી એક લોઢી મુકી તેમા તૈયાર પુરણ પોળી પકવો. ને ગરમ પીરસવી હોય ઘી લગાવી ઢોકળી નું શાક ને સલાડ સાથે સૅવ કરો.

  5. 5

    અમારે ત્યાં ઠંડી પુરણપોળી ખાવા નો રીવાજ છે. એટલે એક તપેલા માં ગરણું કપડા નું રાખી તેમા પુરણપોળી રાખતાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes