દુધી બટાકા નું ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
દુધી બટાકા નું ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી અને બટાકાને સારી રીતે ધોઈને સમારી લેવા
- 2
હવે કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી મીઠા લીમડાના પાન ક્રશ કરીને આદુ મરચાં નાખી સમારેલા દુધી અને બટાકા નાખી તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લાલ મરચું પાઉડર શેકેલા જીરાનો પાઉડર ખાંડ નાખી મિક્સ કરી બે થી ત્રણ ચમચા પાણી નાખી બે થી ત્રણ સીટી વગાડી લેવી
- 3
કુકર ઠંડુ થાય પછી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી બટાકાની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ સ્પેશિયલ Jayshree Doshi -
ફરાળી રોટલી બટાકા ની સુકી ભાજી (Farali Rotli Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJR(શ્રાવણ/જૈન રેસીપી) Trupti mankad -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ફરાળી બટાકા અને શીંગદાણા નુ શાક (Farali Bataka Shingdana Shak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
બટાકા ના ફરાળી પરાઠા(Bataka Farali Paratha Recipe In Gujarati)
#ff3#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Jayshree Doshi -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
દૂધીનું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
અગિયારસ કે કોઈપણ ઉપવાસ માં બધા ના ઘરે બને જ..મે પણ કોરું શાક બનાવ્યું, દહીં સાથે જમવાની મજ્જા આવી. Sangita Vyas -
-
-
-
શકકરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe Gujarati)
ઉપવાસ દરમિયાન શક્કરિયા નું શાક એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. શક્કરિયા ના શાકને દહીં સાથે પીરસવા થી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. આ શાક નાના થી મોટા બધાને જ ભાવે છે અને ઝડપ થી બની જાય છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#EB#ff3 ફરાળી બટાકાનું શાક બધા ને ભાવતું હોય છે. sneha desai -
ફરાળી સાબુદાણા બટાકા ની કટલેસ (Farali Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#WDC#happy Women's day Jayshree Doshi -
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#vrat specialcookpad india Saroj Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસગરમી ની સીઝન ના ભીંડા..જે શાક મળે એમાં ચલાવી લેવાનું અને મેળવણ માં બટાકા જ હોય..બટાકા બારે માસ મળે એટલે ચાલી જાય.. Sangita Vyas -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
ફરાળી દૂધી બટાકા નું શાક(farali dudhi bataka nu saak in Gujarati)
#માઇઇબુક# post ૧૧ Twinkal Kalpesh Kabrawala -
શક્કરિયા બટાકા નું ફરાળી શાક (Shakkariya Bataka Farali Recipe In Gujarati)
#KS3 post-1શિવરાત્રી માં અને ઉપવાસ માં, અને અગિયારસ માં લોકો બનાવે છે, શકકરીયા હેવી હોવાથી જલ્દી ભૂખ લગતી નથી Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16409379
ટિપ્પણીઓ