માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ ને પેન મા લઇ ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરો ગરમ મૂકો સતત હલાવો 2 તાર ની ચાસણી બનાવો તેમા માંડવી નો ભૂકો નાખી બરાબર મીક્ષ કરો ગેસ બંધ કરો ડીશ મા ઢાળી દયો ચાકા પાડી લો ઠરે એટલે પીસીસ કાઢી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી અને હેલઘી માંડવી પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
શેકેલી માંડવી(mandvi recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ#week3 ચોમાસામાં આપણને શેકેલી ગરમાગરમ માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.. અને સાથે તેમાં વિટામિન્સ પણ રહેલાં છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ શેકેલી માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના ઉપવાસ માં અમારે માંડવી પાક વધારે બને ગુજરાતી લોકો નુ ફેવરિત માંડવી પાક. (શિંગદાણા) Harsha Gohil -
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ માંડવી માં પૌષ્ટિક તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા હોવાથી ખૂબ જ શક્તિદાયક છે. Varsha Dave -
માંડવી પાક(mandvi paak recipe in gujarati)
મને મારા મમ્મી ના હાથ નો બહુ જ ભાવે શિંગ પાક... હમણાં મારા મમ્મી આવ્યા મારા ઘરે તો આ વખાતે શીખી લીધું.. તો ચાલો તમારી સાથે શેર કરૂં.. Soni Jalz Utsav Bhatt -
-
-
-
-
-
-
-
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithaiઆજે મે આયા શીંગ પાક બનાવ્યો છે જે હરેક તહેવાર માં બધા ના ઘરે બનતો જ હોય છે. Hemali Devang -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15986505
ટિપ્પણીઓ