ટોપરા પાક(topra paak recipe in gujarati)

Shushilaben Kargathra
Shushilaben Kargathra @cook_21205397

ટોપરા પાક(topra paak recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10minit
  1. 1વાટકો માંડવી નો ભૂકો
  2. 1વાત કે ટોપરાનું ખમ
  3. 1 વાટકીખાંડ
  4. 1 ચમચીએલચીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

10minit
  1. 1

    એક કઢાઈમાં ખાંડ પાણી ડૂબે તેટલું નાખો ચાસણી તૈયાર કરો ચોમાસુ છે એટલે દોઢ તારની ચાસણી કરવી

  2. 2

    ટોપરા નો ભૂકો અને માંડવી નો ભૂકો નાખી બરાબર મિક્સ કરો થાળીમાં ઢાળી દો ઉપરથી ઇલાયચી પાઉડર નાખો બરાબર દબાવે ચેકા પાડો

  3. 3

    મનગમતો ફરાળી માંડવી પાક તૈયાર....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shushilaben Kargathra
Shushilaben Kargathra @cook_21205397
પર

ટિપ્પણીઓ

Similar Recipes