ભરેલો ભીંડો (Stuffed Bhinda Recipe In Gujarati)

ભરેલો ભીંડો (Stuffed Bhinda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડો લઈ તેને ધોઈ કપડાથી લૂંછી વચ્ચેથી કાપો કરો.મોટી શીગો હોય તો બે ટુકડા કરી શકાય.એક બાઉલમાં ચણાનો લોટ,લસણ,મરચું,હળદર,મીઠું,તેલ, ધાણાજીરૂ,તલ,ખાંડ બધું નાખી મિક્સ કરો લીંબુનો રસ ઉમેરો.સારી રીતે મીક્સ કરી લો.
- 2
હવે ભીંડા ને લઇ કાપો પાડેલો છે તેની અંદર મસાલો ભરો અને ચાળણીમાં સરખી રીતે ગોઠવવો હવે એક કડાઈમાં રોલ મૂકી તેના પર ચાળણી મૂકી ઢાંકી બાફી લો.(સ્ટીમરમાં પણ બાફી શકાય.)
- 3
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં
જીરૂ ઉમેરો.તતડે પછી હીંગ નાંખી ભીંડો મૂકી થાળી ઢાંકી દો.થાળીમાં પાણી મૂકો. વચ્ચે 5 મિનિટ પછી ઢાંકણ ખોલી સ્હેજ હલાવવો.ફરી ઢાંકી દો. જેથી વરાળ વળતાં તેમાં ભીંડો કૂક થઈ જાય છે.10-15 મિનિટમાં ભીંડો ચડીને તૈયાર થઈ જશે. - 4
આ રીતે વરાળે ચડાવેલુ શાક ચીકાશ વગરનું બને છે.2 મિનીટ માટે ઢાંકણ ખોલી ખુલ્લુ ચડવા દો.જેથી એકદમ કોરૂ શાક બને છે જે ખૂબ ટેસ્ટી લાગે છે.
- 5
તૈયાર છે.ભરેલો ભીંડો.સર્વિંગ બાઉલમાં/પ્લેટમા લઈ દાળ-ભાત,સંભારો અને રોટલી સાથે સર્વ કરો.મેં અહીં એકલું જ સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલો ભીંડો
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલો ભીંડો બહુંંજ ભાવે તેથી બનાવ્યો.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-1 Rajni Sanghavi -
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ & ફ્રુટસ રેશીપી Smitaben R dave -
ભરેલા ગલકાનું શાક (Stuffed Galka Shak Recipe In Gujarati)
#EB#week5#Fam ગલકા નું શાક આમ તો બધા ઘણી રીતે બનાવે છે.સાદુ, ટુકડા કરીને,આખા ભરીને, દહીં નાંખીને, પરંતુ મેં અહીં મારી રીતે ઈનોવેટીવ શાક બનાવી ચાટના ફોમમા રજુ કર્યું છે.જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. તમે પણ જરૂર બનાવી ટેસ્ટ કરજો.જરૂર સૌને પસંદ આવશે અને વારંવાર બનાવવાનું મન થશે.ભરેલા ગલકાનું ચાટ-શાક Smitaben R dave -
-
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.#GA4#Week13#chilli#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
-
-
ભરેલા કરેલા નું શાક (Stuffed Bitter gourd Curry recipe in Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે કારેલા નું શાક બધા જ લોકો પસંદ નથી કરતા હોતા. પરંતુ જો કારેલામાં મસાલેદાર સ્ટફિંગ ભરીને તેનું ભરેલું શાક બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ગ્રેવી વાળું અને ગ્રેવી વગરનું એમ બંને રીતે બનાવી શકાય છે પરંતુ મેં આજે ગ્રેવી વગરનું ડ્રાય શાક બનાવ્યું છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો અને ચણાના લોટમાં મસાલા ઉમેરી ખટાશ ગળાશ વાળુ એક સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. આ સ્ટફિંગને કારેલામાં ભરી એક ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
કાજુ ગાંઠિયાનું શાક(Kaju-ganthiya nu shak recipe in Gujarati)
કોઈપણ શાક નો હોય અને નવું શાક બનાવવું તો કાજુ ગાંઠિયા નું શાક એક વખત જરૂર ટ્રાય કરશો. Pinky bhuptani -
ભરેલા રીંગણનું ગ્રેવીવાળું શાક (Stuffed Ringan Gravy Sabji Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#Cooksnap Kalika Raval -
ભરેલા પરવળનું શાક (Stuffed Parvar Shak Recipe In Gujarati)
#EB#Week2#પરવળનું શાક#GCR#PR હાલમાં ગણેશોત્સવ- પરયુષણ ચાલી રહ્યા છે અને પરવળની ભરપૂર સીઝન પણ છે.પરવળ એટલે ભરપૂર વીટામીનયુક્ત શાક ભોજન સ્વાદિષ્ટ બની જાય.તમે જો દાદાને થાળ ધરવા શાક બનાવો તો લસણ ના નાંખશો.એમને માટે વજ્યૅ છે અને જૈન માટે બનાવો તો આદુ-મરચાં ની પેસ્ટ પણ ન નાંખશો.તો બનાવો 'ભરેલા પરવળનું શાક'. Smitaben R dave -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#RC1 'આલુપુરી ખરેખર નાનાં-મોટાં સૌને ભાવે અને ગમે ત્યારે ખાઈ શકાય એવું વઝૅન છે.વડી બાળકોને તો અતિ પ્રિય એવી ટીફીન રેશીપી છે કારણકે આલુ સાથે બનેલ વાનગી છે.આ રેશીપી કંઈક અલગ અને ઈનોવેટીવ છે.જનરલી બધાં કાચો લોટ ઉમેરે છે. મેં અહીં ખીચુ બનાવીને એ રૂપમાં લોટ મિક્સ કરેલ છે જેનો સ્વાદ પણ અનોખો જ આવે છે.અને ક્રીશ્પી પણ જળવાઈ રહે છે.' Smitaben R dave -
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
મકાઈના સ્ટફડ પરોઠા (Makai Stuffed Paratha Recipe In Gujarati)
#Let' s Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ આવે છે તેમાંથી અનેકવિધ વાનગી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં મુખ્યત્વે પનીર પરોઠા પાલક પરોઠા અને અન્ય કોઈ વાનગીઓ બનાવે છે અને શેર પણ કરીએ છીએ આજે મેં મકાઈનાપરોઠા બનાવ્યા છે ક્રિસ્પી ટેસ્ટી મકાઈના સ્ટફડ પરોઠા Ramaben Joshi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)