ફરાળી ભૂંગળા બટાકા (Farali Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં અને મરચા ને ક્રશ કરી લ્યો એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ભુગળા તળી લ્યો
- 2
ગરમ તેલ મા બટાકા તળી લેવા બીજી કડાઈ માં ત્રણ ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું નાખી તતડે એટલે તેમાં આદુ ની પેસ્ટ નાખી ધીમા તાપે સાંતળી કચાદુર થાય એટલે તેમાં ક્રશ કરેલા ટામેટાં મરચા નાખી હલાવી લ્યો બે મિનિટ પછી તેમાં મીઠું કાશ્મીરી મરચુ નાખી હલાવી લ્યો
- 3
તેલ છૂટું પડે એટલે તેમાં બટાકા નાખવા હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ભૂગળાં બટાકા ચાટ મસાલો અને લીલા ધાણા નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
ભૂંગળા બટેટા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેટા એ એક ખુબ જ સ્પાઈસી રેસીપી છે અને આજે મેં સ્પેશિયલ મારા ભાઈ માટે બનાવી છે તો તમારી સાથે પણ શેર કરું છું મને આશા છે તમને પણ ગમશે.... Riddhi Kanabar -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bateta Recipe In Gujarati)
#CB8 #Week8#ભૂંગળાબટાકા #ભૂંગળાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રિસ્પી ભૂંગળા લસણિયા બટાકા (ભૂંગળા બટાકા)સ્વાદ સુગંઘ અને રંગ માં નંબર 1 , એવા ક્રિસ્પી ભૂંગળા ને લસણિયા બટાકા, ગુજરાત માં અલગ અલગ રીતે બનાવાય છે. Manisha Sampat -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટાકા ભાવનગર ના પ્રખ્યાત છે.અને ટેસ્ટ મા ચટપટી બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15463169
ટિપ્પણીઓ