કણી ના લાડુ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણાની દાળ ને ધોઈ ચાર કલાક પલારી દેવી પછી નિતારી મિકસરમા દરદરી પીસી લેવી પછી તેલ ગરમ મુકવુ તેમા જે દરદરૂ પીસીયુ છે તે ના ગરમ તેલમા સોનેરી ભજીયા ની જેમ તરીલેવા પછી મિકસર મા પાછુ દરદરૂ પીસી લેવુ પછી ખાંડ ઓગરે તેટલુ પાણી નાખી ચિકાસ વારી ચાસણી કરવાની તેમા કલર નાખવો પછી જે પીસેલુ છે તે નાખવુ ને ઘી નાખી ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરવુ ને લાડુ વારવા આમા આપણે ઝારાની બુદી પાડવાની જંજટ નથી પણ સરસ ભાગી બુદીના લાડુ સરસ થાયછે
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બુંદી તળ્યા વગર મોતીચૂર ના લાડુ
#RB11આ લાડુ બનાવવામાં ખૂબ જ સરળ છે તમે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે Jayshree Jethi -
મોતીચુર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો વ્રતનો મહિનો આ મહિનામાં આપણે ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી મીઠાઈ ફરાળી વસ્તુ બધું જ સરસ બનાવીએ છીએ મેં આજે મોતીચુર લાડુ બનાવ્યા છે બનાવવામાં ખૂબ જ સરળ છે. Manisha Hathi -
-
-
-
ડોડા બરફી (Doda Barfi Recipe In Gujarati)
ડોડા બરફી એ પંજાબ ની ફેમસ સ્વીટ છે પંજાબ મા મુખ્યત્વે ઘઉંનો પાક ખૂબ જ ઘણા પ્રમાણમાં થાય છે એટલે જનરલી ઘઉંને પલાળી અને તેને ક્રશ કરી અને બનાવાય છે પરંતુ એકદમ ઝડપથી કરવા માટે ઘઉંના ફાડા નો ઉપયોગ થાય છે. Manisha Hathi -
-
-
-
મોતીચૂર લાડુ (Mootichur Laddu Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશ્યલ સ્વીટ બનાવીશું મોતીચૂરના લાડુ. દિવાળીનો તહેવાર સ્વીટ વગર અધૂરો છે. દિવાળીમાં બધા અલગ અલગ સ્વીટ બનાવતા હોય છે. આજે આપણે નાના તથા મોટા સૌની ફેવરેટ સ્વીટ બનાવીશું મોતીચૂર ના લાડુ. તો ચાલો આજની મોતીચૂરના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કૂકબુક Nayana Pandya -
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
-
-
ઘઉં અને ચણાની દાળના સતવા ના લાડુ
#સમર આપણે ભારતના લોકો ઋતુ અનુસાર વાનગીઓ નો સ્વાદ લઈએ છીએ પછી તે ફળ હોય શરબત હોય કે ખોરાક Avani Dave -
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
-
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#ફુડ ફેસ્ટિવલ 1 #FFC1 #વીસરાતી વાનગી Shilpa khatri -
-
-
ચણાની દાળના લાડુ
આ લાડુ ખુબ ટેસ્ટી બને છે પરંપરાગત વાનગી છે. મોતીચુર ના લાડુ બનાવતા ના ફાવતા હોય તો સરસ વિકલ્પ છે.#RB18 Gauri Sathe -
-
-
-
કોપરા ના લાડુ
#ટ્રેડિશનલ કોપરના લાડુ મારી બચપન ની સૌથી સ્વીટ યાદો ની એક છે. સમય સાથે પસંદ બદલે પણ કોપરના લાડુ મારા ઓલ ટાઈમ ફેવરિટ છે .. Manisha Kanzariya -
બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC#RJSબાપ્પા ઘરે પધાર્યા છે તો રોજ નવો નવો પ્રસાદ ધરીએ. Sushma vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15623835
ટિપ્પણીઓ (3)