કોર્ન પનીર ફ્રેન્કી (Corn Paneer Frankie Recipe In Gujarati)

Valu Pani @Jigisha_paresh
આ રેસીપી નું મૂળ ગુજરાત છે. કાઠી યાવાડ.
કોર્ન પનીર ફ્રેન્કી (Corn Paneer Frankie Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ ગુજરાત છે. કાઠી યાવાડ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ મા થોડું તેલ નું મોણ નાખી લોટ બાંધી રોટલી બનાવી લેવી.
- 2
- 3
ત્યાર બાદ બધા શાકભાજી નું કટિંગ કરવું.
- 4
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં બધું શાકભાજી સાંતળવું.
- 5
ત્યારબાદ તેમાં સોયા સોસ ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરવું satta
- 6
ત્યારબાદ ઠંડુ થાય એટલે તેમાં પનીર મિક્સ કરવું
- 7
ત્યારબાદ ગેસ પર લોઢી મૂકી તેમાં રોટલી ને એક બાજુ છે કે માથે મિશ્રણ ગોઠવવું અને પછી રોટલી ને વાળી દેવી
- 8
એક પ્લેટમાં કેપ્સીકમ અને ગાજરથી ડેકોરેશન કરી બધા ને ગોઠવવા અને માથે પનીર તથા ટોમેટો કેચપ થી ગાર્નિશિંગ કરો. તો તૈયાર છે કોર્ન પનીર ફ્રેન્કી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજી પનીર મયો ફ્રેન્કી (Veggie Paneer Mayo Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)
#Trending#Happycooking#Week1#post2#CookpadIndia#Coopadgujrati Janki K Mer -
-
-
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
બેબી કોર્ન ડ્રાય પનીર ચીલી (Baby Corn Dry Paneer Chili Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Amita Soni -
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
#MW2#post 2મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે. Avani Suba -
-
-
બેબી કોર્ન પનીર મસાલા સ્ટીક્સ (Baby Corn Paneer Masala Sticks Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#cookpadgujarati#Paneer બેબી કોર્ન એ વિટામિન થી ભરપૂર છે. જો તમે તમારી આંખની ખાસ સંભાળ રાખવા માગતા હો તો બેબી કોર્નનું સેવન અવશ્ય કરો . વડી આ એક લો કેલેરી ફૂડ છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે. Neeru Thakkar -
વેજ પનીર ક્રિસ્પી (Veg Paneer Crispy Recipe in Gujarati)
હોટેલ માં કાયમ વેજ ક્રિસ્પી મળે અને પનીર ચીલી અલગ અલગ ..મે બને રેસિપી નું રિમિકસ કર્યું છે. So its special 👌😋 Pooja Shah -
-
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#CFPaneer frankie ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે જે બાળકોને અને સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એકદમ ઉપયોગી રેસીપી છે. Vaishakhi Vyas -
અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)
#GA4#Week5#સલાડઅમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati Bhavna Odedra -
-
-
-
ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)
#GA4#week2#Noodlesઆ રેસિપી હેલથી એન્ડ ટેસ્ટી પણ છે. બધા વેજીટેબલ તથા ઘઉં ની રોટલી બધુજ આમાં આવી જાય છે. નાના થી લઇ ને મોટા સુધી બધા ને આ ટેસ્ટી રેસિપી પસંદ આવશે. Siddhi Dalal -
કોર્ન પનીર પરાઠા(corn paneer parotha recipe in gujarati)
#ફટાફટ#સપ્ટેમ્બરઆજે હું મકાઈ ની રેસીપી બનાવવા જઇ રહી છું છે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ચાલો બનાવીએ કોર્ન પનીર પરાઠા Dhinoja Nehal -
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
ફ્રેન્કી આપણે અલગ અલગ રીતે બનાવી એ છે.આજે હુ ચાઇનીઝ ફ્રેન્કી બતાવુ છુ.મે અહી મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. Jenny Shah -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ફ્રેન્કી સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે! બોમ્બે (મુંબઇ) સ્ટ્રીટ ફૂડની મજા માણવાની આ ટેસ્ટિસ્ટસ્ટ રીતોમાંની એક આ ફ્રેન્કી રોલ છે. Foram Vyas -
-
-
ચીઝ પનીર જીની ઢોંસા (Cheesy Paneer Jini Dosa Recipe In Gujarati)
હોમ મેડ પનીર બનાવ્યું.ઢોંસા નું ખીરું તૈયાર લીધું.અને ફટાફટ જીની ઢોંસા બનાવી દીધા .સાથે હોમ મેડ નાળિયેર ની ચટણી. Sangita Vyas -
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
સોયા ચંક પનીર (Soya Chunk Paneer Recipe In Gujarti)
#Cookpadindia#Cookpadgujarati#Nutritionસોયાચંક માં પ્રોટીન, મિનરલ તથા ઈનસોલયુબલ ફાઈબર હોયછે. પનીર માં પણ પ્રોટીન, કેલ્શિયમ તથા હેલ્ધી ફેટ હોય છે. ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં કેરીટોનૉઈડ, પોટેશિયમ, વિટામિન A અને વિટામિન E જેવા પોષકતત્વો હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારીને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે. કેપ્સીકમ, ડુંગળી, આદુ, લસણ વગેરે માં પણ વિટામિન હોય છે. વજન ઉતારવા પણ આ ખૂબજ હેલ્ધી રેસીપી છે. લાંબો સમય ભૂખ નથી લાગતી. Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15812969
ટિપ્પણીઓ (2)