કાચા કેળા નો ચેવડો (Kacha Kela Chevdo Recipe In Gujarati)

#CookpadGujrati
#CookpadIndia
#Khacha Kela નો Chevdo.
કાચા કેળા નો ચેવડો (Kacha Kela Chevdo Recipe In Gujarati)
#CookpadGujrati
#CookpadIndia
#Khacha Kela નો Chevdo.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી લો તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને કેળાની છાલ કાઢી ને તેને પલાળી દો, પછી એક ડીશ માં તેનું જાડું છિણ પાડી લો, એક બાજુ તેલ ગરમ કરવા મૂકો,
- 2
તેલ ગરમ થાય એટલે પાડેલું છિણ તેમાં નાખી ને તેને આછાગુલબી કલર નું થઈ જાય એટલે તેને કાઢી લો, હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં શીંગદાણા સેકી લો પછી તેમાં કાજુ નાખી ને તેમાં લીલું મરચું, અને તલ ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી લો,
- 3
તે વધાર ને તેમાં રેડી દો પછી તેમાં બધા મસાલા ઉમેરી દો ને તેને બરાબર મિક્ષ કરી લો પછી તેને ઠંડું પડે એટલે એક ડબામાં ભરી લો,
- 4
તો ત્યાર છે બધા ને ભાવતો અને ફરાળ માટે એક અલગજ અને નવીજ ડીશ,
કાચા કેળા નો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા કેળા નો ચેવડો
#RB13 માય રેસીપી બુક#LB લંચ બોક્સ રેસીપી#cooksnap Favourite Author આજે મે ઘરમાં બધાને ભાવતો કાચા કેળા નો ચેવડો બનાવ્યો છે. મારા ઘરની પાછળ ના ગાર્ડન માં કેળા નું ઝાડ છે. બાકીની સામગ્રી માં ઘરમાં જે ઉપલબ્ધ હોય તે નાખી ને ૧૦ મિનિટ માં ચેવડો તૈયાર થઈ જાય. બાળકો ને લંચ બોકસ માં કોરા નાસ્તા માં આ આપી શકાય. અમી દેસાઈ નો આભાર. એમની રેસીપી પ્રમાણે મે ચેવડો બનાવ્યો છે. Dipika Bhalla -
કાચા કેળાનો ફરાળી ચેવડો(kacha Kela chevdo recipe in Gujarati)
#goldenapron3#week 22 Gita Tolia Kothari -
કાચા કેળા નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)
#GA4#Week2#banana નાસ્તામાં આપણે કઈ અલગ અલગ વેરાઇટી જોઈએ તો ચેવડો મમરામાંથી બનાયે પૌવા માંથી બનાવીએ તો આજે મેં કાચા કેળા માંથી બનાવ્યો Nipa Shah -
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
-
-
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
-
પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
#SJR#JAIN#PARYUSHAN#KACHAKELA#SWEET&SPICY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
-
કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
કાચા કેળા નું શાક(kacha kela nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 2 Vandana Darji -
કાચા કેળા ના બફવડા જૈન (Kacha Kela Bafvada Jain Recipe In Gujarati)
#PR સાતા માં ને જય જીનેનદૃ HEMA OZA -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
કાચા કેળાના કોફતા (Raw Banana's Kofta Recipe in Gujarati)
#GA4#Week20#cookpadgujrati#cookpaidindia Payal Bhatt -
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાય (Kacha Kela French Fry Recipe In Gujarati)
કાચા કેળા જૈન વાનગી અને ફરાળ માટે ઉપયોગ મા વધારે લેવામાં આવે છે બટાકા ની ઓપ્શન મા પણ ચાલે. મેં ફરાળી ફ્રેન્ચ ફાય મા આરા લોટ યુઝ કર્યો છે તમે શિનગોડા લોટ પણ લઈ શકો Parul Patel
More Recipes
ટિપ્પણીઓ