એપલ જ્યુસ (Apple Juice Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#PR

શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 2 નંગએપલ
  2. ૧ ચમચીખાંડ
  3. 1/2 ચમચી સંચળ પાઉડર
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એપલની છાલ કાઢી લો. પછી તેના નાના ટુકડા કરો. હવે મિક્સર જારમાં એપલ ના ટુકડા,ખાંડ અને થોડું પાણી ઉમેરી બ્લેન્ડ કરી લેવું.

  2. 2

    પછી એક બાઉલમાં લઈ તેમાં સંચળ પાઉડર નાખી હલાવી દો. તૈયાર છે એપલ જ્યુસ. તેને સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes