ગુજરાતી કઢી ભાત (Gujarati Kadhi Bhat Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

20 મીનીટ
5 સવિઁગ
  1. 4 કપપાણી
  2. 1/2 કપખાટું દહીં
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 4 ચમચીખાંડ
  5. 3 ચમચીચણા નો લોટ
  6. વઘાર માટે
  7. 1 ટુકડોતજ
  8. 3 નંગલવિંગ
  9. 1તેજપતા
  10. 1 ચમચીરાઇ
  11. 1 ચમચીજીરું
  12. 1 ચમચીધાણા
  13. 1 ચમચીમેથી
  14. 1 ચમચીતેલ ઘી
  15. સવિઁગ માટે
  16. ભાત

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દહીં, ચણાનો લોટ ને પાણી નાખી બેટર તૈયાર કરી લો. હવે તેમાં પાણી નાખો.

  2. 2

    ત્યાર બાદ ગેસ પર તપેલી મા બેટર મૂકી ધીમે તાપે ઉકળવા દો. હવે મીઠું, ખાંડ નાખી દો.
    લગભગ 10 મીનીટ સુધી ઉકળવા દો.

  3. 3

    હવે વઘાર માટે તેલ ઘી ગરમ કરો. પછી તેમાં રાઈ, જીરું, મેથી, ધાણા, તજ, લવિંગ ને તેજપતા નાખી વઘાર રેડી કરો.

  4. 4

    આ વઘાર ને કઢી મા નાખી તરતજ ઢાંકણ બંધ કરો તેથી વઘાર ની સુગંધ આવી જશે.

  5. 5

    તો તૈયાર છે ગુજરાતી કઢી
    આ કઢી રાઇસ ને ખિચડી સાથે સર્વ કરો શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes