ચુરમાં નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
શેર કરો

ઘટકો

  1. ૪ કપ ભાખરી નો લોટ
  2. ૧/૨ કપગોળ સમારેલા
  3. ૧કપ ઘી
  4. ૭કાજુ
  5. ૬ચમચી તેલ મોણ માટે
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ બાઉલ માં લઇ તેમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરો.ગરમ પાણી થી લોટ બાંધવો.મુઠીયા વળવા.એક પેન મા તેલ ગરમ કરી તેમાં મુઠીયા તળી લેવા. ઠન્ડા થાય એટલે નાન પીસ કરી મિક્સર જારમાં ક્રશ કરો.એક ચારણ ઇ લઈ ચા ડી લો.

  2. 2

    એક પેન મા ઘઘી ગરમ કરો.તેમાં ગોળ ઉમેરી ચા ડે લા ચૂર્માં માં ઉમેરી મિક્સકરો તેમાં કાજુ ઉમેરી કરીને લાડુ બનાવો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes