વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
જ્યારે ભાત વધ્યા હોય ત્યારે તેનો ઉપયોગ મુઠીયા બનાવવામાં કરી શકાય .ભાત નાખવાથી મુઠીયા એકદમ સોફ્ટ બને છે. તેના પીસ પણ સરસ પડે છે અને વધેલ અનાજનો બગાડ પણ થતો નથી.
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
જ્યારે ભાત વધ્યા હોય ત્યારે તેનો ઉપયોગ મુઠીયા બનાવવામાં કરી શકાય .ભાત નાખવાથી મુઠીયા એકદમ સોફ્ટ બને છે. તેના પીસ પણ સરસ પડે છે અને વધેલ અનાજનો બગાડ પણ થતો નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં લોટ અને રવો લઈ લો.તેમાં સામગ્રીમાં તથા ફોટામાં દર્શાવ્યા મુજબ તમામ મસાલા,મોવણ એડ કરી મિક્સ કરી લો.દહીં નાખી ફરી મીકસ કરો.જરુરિયાત મુજબ પાણી નાખી મુઠીયાનો ઢીલો લોટ તૈયાર કરો. હવે બંને હાથ તેલવાળા કરી મુઠીયા વાળી અને વરાળે બાફી લો. મુઠીયા ઠંડા પડે એટલે તેને કટ કરી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે રાઈ ક્રેક કરો. ત્યારબાદ તલ,લીંમડી, સૂકા મરચાં નાખી અને વઘાર તૈયાર કરો અને તેમાં મુઠીયા વધારો. પાંચ મિનિટ સુધી ધીમા તાપે રાખી અને હલાવવા ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે મુઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફટ ઓવર ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ મુઠીયા એ ખૂબ જ સોફ્ટ બને છે. કારણ કે તેમાં રાંધેલો ભાત હોય છે. વડી તેના પીસ પણ ખૂબ સરસ પડે છે. અને ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે. Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
દુધીના મલ્ટીગ્રેઇન મુઠીયા (Dudi Multigrain Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#dinnerસવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં દૂધીના મુઠીયા એ બેસ્ટ ઓપ્શન છે અને દૂધી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ મુઠીયાને પોતાના ટેસ્ટ મુજબ વધુ સ્પાઈસી અને ટેસ્ટી પણ બનાવી શકાય છે. મેં અહીં લીલા મરચા નો ઉપયોગ બિલકુલ નથી કર્યો . Neeru Thakkar -
દૂધીના મૂઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastએક નવી જ રીતથી દુધી ના મુઠીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દૂધીને મિક્સરમાં પીસી લીધી. જેનાથી મુઠીયા એકદમ સોફ્ટ બન્યા. અને તેલનો ઉપયોગ પણ ઓછો કરવો પડ્યો. Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલા ધાણાના મુઠીયા (Lila Dhana Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમેથી ની ભાજી ના વિકલ્પમાં આ લીલા ધાણા ના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Neeru Thakkar -
લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
સુવાની ભાજી ના મુઠીયા (Suva Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dillrecipeસવારની ભાજીના મુઠીયા બનાવતી વખતે તેના લોટમાં હળદર કે લાલ મરચા પાઉડર નાખવો નહીં જેથી મુઠીયાનો કલર ડાર્ક નહીં બને અને લીલો છમ રહેશે. Neeru Thakkar -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ભાતના ભજીયા
#RB2જ્યારે ભાત ખૂબ વધ્યા હોય અને ઘરમાં નાસ્તો ન હોય ત્યારે આ ભાતના ભજીયા બનાવી શકાય છે. સ્વાદમાં ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. Maitri Upadhyay Tiwari -
વધેલા ભાત ના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LO લંચ બોક્સ muthiya-વધેલા ભાત ના સ્વાદિષ્ટ મુઠીયા લંચ બોક્સ માં kids અને આપડે પણ લંચ break ma Khai શકીએ. Sushma vyas -
રસાદાર મગ (Rasadar Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એટલે કઠોળ અને સાથે સ્વાસ્થ્યવર્ધક ઔષધ પણ ખરું. જ્યારે મગને પલાળયા ના હોય અને મગ રાંધવાના હોય ત્યારે તાત્કાલિક કુકરમાં પ-૬ સાત સીટી વગાડી અને બાફી રસાવાળા મગ બનાવી શકાય છે. Neeru Thakkar -
ઘઉંના ફાડા ના મુઠીયા (Broken Wheat Muthia Recipe In Gujarati)
#30mins #cookpad#cookpadindia#cookpadgujaratiઘઉંનો ફાડો તથા મેથીની ભાજીના મુઠીયા સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ છે જ પણ આની વિશેષતા એ છે કે આ ને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. લંચમાં આપી શકો છો .ડિનરમાં ખાઈ શકો છો. પ્રવાસમાં પણ લઈ જઈ શકાય છે. વડી માત્ર 25 થી 30 મિનિટમાં જ આ મુઠીયા બની જાય છે Neeru Thakkar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
વધેલા ભાતના રસા વાળા મુઠીયા (Left Over Rice Ras Vala Muthia Recipe In Gujarati)
#LO#લેફ્ટ ઓવરઅમારે જ્યારે રોટલી ભાત વધે ત્યારે અમે તેનો આવી રેસિપી માં ઉપિયોગ કરતા હો યછેઆજે મેં વધેલા ભાતના મુઠીયા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujarati ચોખા કરતા અઢી ગણું પાણી ઉમેરી અને કુકરમાં પરફેક્ટ રાઈસ બને છે. મેં અહીં ટોમેટો રાઈસ બનાવ્યા છે. જેમાં ટામેટા વધુ નાખ્યા છે અને ડુંગળી તથા બીજા બધા જ તમામ મસાલા એડ કરી અને આ ટોમેટો રાઈસ બનાવ્યા છે. Neeru Thakkar -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#cookpad#cookpadindia#cookpadgujaratiવાલોળ સાથે મુઠીયા એ એક ટેસ્ટી કોમ્બિનેશન છે.વડી વાલોળ પાપડી ઓછી હોય ત્યારે આ કોમ્બિનેશન ઉપયોગી થાય છે.તેમાં લીલુ લસણ, આદુ,અજમો હોવાથી હેલ્ધી ઉપરાંત વાયડુ પણ પડતુ નથી. Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
-
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (2)