પનીર પાપડ શૉટસ (Paneer Papad Shots Recipe In Gujarati)

#ff2
🙏 જય જિનેન્દ્ર 🙏
□પનીર પાપડ શૉટસ એ એક પ્રકારનું સ્ટાર્ટર રેસીપી માં મૂકી શકાય.
□પનીર અને પાપડ નો ઉપયોગ કરી ને મેં આ રેસીપી બનાવી છે.નાના બાળકો થી લઈ મોટેરા બધા ને બહુ જ ભાવશે.
નોંધ - રેડ ચીલી સોસ અને ટમેટોકેચપ લસણ વગર નો ઘરે બનાવેલા છે.
□
પનીર પાપડ શૉટસ (Paneer Papad Shots Recipe In Gujarati)
#ff2
🙏 જય જિનેન્દ્ર 🙏
□પનીર પાપડ શૉટસ એ એક પ્રકારનું સ્ટાર્ટર રેસીપી માં મૂકી શકાય.
□પનીર અને પાપડ નો ઉપયોગ કરી ને મેં આ રેસીપી બનાવી છે.નાના બાળકો થી લઈ મોટેરા બધા ને બહુ જ ભાવશે.
નોંધ - રેડ ચીલી સોસ અને ટમેટોકેચપ લસણ વગર નો ઘરે બનાવેલા છે.
□
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના ચોરસ કે લંબચોરસ મનપસંદ આકાર માં કાપી લો અને સ્ટીક ભરાવી ચેક કરી લો.
- 2
હવે, એક બાઉલમાં ટમેટોકેચપ,રેડ ચીલી સોસ,કાશ્મીરી લાલ મરચું,જીરું પાઉડર,ચાટ મસાલો,કૉનફલોર, સ્વાદ મુજબ-મીઠું,ઓરેગોનો ને રેડ ચીલી ફલેકસ ઉમેરી ને બધું જ સરસ હલાવી લો. આ એક સૉસ તૈયાર થયો.
- 3
હવે,પનીર ના પીસ ને સોસ માં રગદોળી ને એટલે કે હાથ થી ચારેબાજુ લગાવી ને ૧ કલાક માટે ફ્રીજ માં રાખો.
- 4
પાપડ ના કટકા કરી ને જીણો ચુરો કરી લો,પછી ૧ કલાક પછી પનીર ના પીસ બહાર કાઢી ને પાપડ ચુરા માં રગદોળી ને પેન માં તેલ ગરમ કરી તેમાં પાપડ કોટીંગ કરેલ પનીર ને સરસ તળી લો.
- 5
હવે,શૉટસ ગ્લાસ માં એક તરફ મેયોનીઝ મૂકી ને તેની પર કોથમીર નું પાન રાખી ને પાપડ પનીર શૉટસ ને સ્ટીક લગાવી ને રાખી દો.
- 6
લ્યો,તૈયાર છે પનીર-પાપડ શૉટસ...તેની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ચીલી ગ્રેવી વીધાઉટ ઓનિયન ગાર્લિક (Paneer Chilli Without Onion Garlic Recipe In Gujarati)
#GA4#Week6પનીર ચીલી ગ્રેવી એ ચાઇનીઝ રેસીપી છે ચાઈનીઝ રેસીપી એ બાળકોની ફેવરિટ છે પનીર ચીલી ગ્રેવી એ પનીર તથા જુદા જુદા સોસ અને વેજીટેબલથી બનાવવામાં આવે છે. Sonal Shah -
જૈન મેંદુવડા અને સાંભાર (Jain Meduvada Sambhar Recipe In Gujarati)
#EB#ff2 🙏 જય જિનેન્દ્ર 🙏 Krishna Dholakia -
ઇન્ડીયન સ્ટાઈલ સ્ટાર્ટર પ્લેટર - ચોખા પાપડ કબાબ અને આચારી પનીર ટીકી
મારી પોતાની એનોવટીવ પ્લેટ પાપડ કબાબ છે જેમાં પાપડ શેકીને બટાકા અને પનીર સાથે મિક્સ કરીને binding આપીને બનાવવા મા આવે છે અને ટેસ્ટ માટે રેડ ચીલી મિક્સ herbs, ગરમ મસાલો એડ કરીને જૈન રેસીપી બનાવી શકાય. તમે કાંદા લસણ એડ કરીને પણ બનાવી શકો. અહીં મે પાલક આદુ મરચા અને કોથમીર ની પેસ્ટ નાંખી ગ્રીન ટચ આપ્યો છે. Indian style starter platters Parul Patel -
-
પનીર પાપડ રોલ(paneer papad roll recipe in Gujarati)
આજે સવારેમે ધી બનાવવા લીધું અને જ્યારે હું ઘી બનાવવા ત્યારે તેમાંથી પનીર અને માવો જરૂર બનાવી અને તેમાંથી કંઈપણ નવી આઈટમ બનાવુ આજે મેં મલાઈમાંથી માવા પેંડા બનાવ્યાઅને પનીરમાંથી પનીર પાપડ રોલ બનાવીયા બપોરના ટી ટાઈમ પનીર પાપડ રોલ અને ચાની લિજ્જત માણી.# સુપર સેફ ચેલેન્જ 3# monsoon tea time# રેસીપી નંબર 35#sv#i love cooking.આ આઇટમ બહુ જ થોડી વસ્તુમાંથી અને બહુ જ ઓછા ટાઈમ માં બનતી વાનગી છે Jyoti Shah -
પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
#TT3#cookpad_guj#cookpadindiaપનીર ચીલી કે ચીલી પનીર એ બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ગ્રેવી સાથે અને ગ્રેવી વિના બને છે. ડ્રાય ચીલી પનીર એ સ્ટાર્ટર તરીકે પીરસાય છે જ્યારે ગ્રેવી વાળું ચીલી પનીર નૂડલ્સ અને રાઈસ સાથે પીરસાય છે.આમ જુઓ તો ચીલી પનીર એ ચીલી ચિકન નું શાકાહારી વર્ઝન છે. Deepa Rupani -
ખાખરા પાપડ ચુરી (Khakhra Papad Choori Recipe In Gujarati)
#PR 'જય જિનેન્દ્ર 'ખાખરા- પાપડ ચુરી (ચેવડો) : આ ચેવડા ને બનાવી એરટાઈટ બરણી માં ભરી ને ૮ દિવસ સુધી રાખી શકાય છે.બાળકો ના લંચ બોક્સ માં આપી શકાય,ચ્હા સાથે ખાઈ શકાય અને મુસાફરી માં પણ સાથે લઈ જઈ શકાય છે. Krishna Dholakia -
બર્ન ગાર્લીક પંપકીન સૂપ વીથ પનીર વેજ કબાબ
#સ્ટાર્ટમે પનીર અને વેજીટેબલના ઉપયોગથી એક સ્ટાર્ટર બનાવ્યું છે..અને કોળું ને લસણ નો ઉપયોગકરી સૂપ બનાવ્યો છે. Mita Shah -
પાપડ પૌઆ.(Papad poha Recipe in Gujarati)
#GA4#Week23 Post 1 પાપડ પૌઆ એ ગુજરાતી નો જાણીતો નાસ્તો છે. તેને શેકીને અને તળીને બે રીતે બનાવી શકાય.આ નાસ્તો સ્ટોર કરી શકાય.મે તળીને ને બનાવ્યા છે.આ ચટપટો નાસ્તો સૌને પસંદ આવે.તેનો ગુજરાતી થાળી માં સાઈડ ડીશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
#GA4#week6# paneer પનીર એ બાળકો ને અને બધા ને પસંદ હોય છે પનીર ચીલી મારી દીકરી ને બહુ ગમે છે પનીર ચીલી ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
પાપડ ચીઝ પનીર ફિટટર્સ(papad cheese paneer fitters recipe in gujarati)
#વેસ્ટ#પોસ્ટ12# મારા બાળકો ને રોજ કઈક નવું જોઈએ તો આજે મૈ કઈક નવું try કર્યું છે જે વરસાદી વાતાવરણ માં એનો અનેરો આનંદ છે જે નાસ્તા માં અને સ્ટાર્ટર કે પછી પાર્ટી માં પણ સરસ લાગે છે Dipika Malani -
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe In Gujarati)
#GA4#week13પનીર નો ઉપયોગ કરી ઘણી વાનગીઓ બનાવીને ટ્રાય કરીએ છીએ જેમ કે સબ્જી માં,સ્ટાર્ટર રેસિપી માં,તો આજે મે પણ ચીલી ને ધ્યાન માં લઈ મે પનીર ચીલી ડ્રાય રેસિપી બનાવી છે.હમણાં થોડો ઠંડી નો મોસમ છે તો ગરમ ગરમ વાનગી ખાવા ની ઘણીજ મજા આવે છે. khyati rughani -
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
પનીર ટીકા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
#MW2#પનીર સબ્જી નાના મોટા દરેક વ્યક્તિને મનપસંદ ...એમાં પનીર ટીકા મસાલા નુ નામ આવે એટલે બનાવનાર ને અને જમનારા બંનેને મજા આવી જાય...એ જ રેસીપી અહીં મૂકી છે Kinnari Joshi -
-
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
મખાણા પૌંઆ સ્ટાર્ટર (Makhana Poha Starter Recipe In Gujarati)
#EB#PR 🙏જય જિનેન્દ્ર 🙏 પર્યુષણ માટે બાળકોને અને મોટેરા ઓ સહુને સ્વાદ માં ભાવે અને કાંઈક અલગ ચટાકો પડે એવી વાનગી બનાવી ને મેં મૂકી છે.આ વાનગી આમ તો એક સ્ટાર્ટર રેસીપી છે.બાળકો ને લંચ બોકસ માં પણ આપી શકાય. Krishna Dholakia -
જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી (Jain Dal Bati Churmu Lal Chutney Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏 આજે પર્યુષણ માટે ની રાજસ્થાની દાળ-બાટી ચૂરમૂં ને સાથે લાલ ચટણી બનાવી છે. Krishna Dholakia -
-
-
-
ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati)
ચીલી પનીર... ચાઈનીઝ આઈટમ છે.. બાળકોની ખુબજ પ્રિય અને આપણ ને પણ ખુબ ભાવે એવી વાનગી છે જે હું અહી શેર કરુ છુ.મને ખાતરી છે કે તમને ખૂબ પસંદ આવશે.. પિકચર જોઈને ખાવાનું મન થઇ જાય.... Annu. Bhatt -
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai
More Recipes
ટિપ્પણીઓ (4)