ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો જાડો લોટ લઈ તેમાં મુઠી પડતું મોણ નાખી થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધો
- 2
ત્યારબાદ ઘી ગરમ કરવા મૂકો લોટ ના મુઠીયા વાળી તેને ગુલાબી રંગ ના તળી લો
- 3
મુઠીયા ઠંડા થાય એટલે એક મીક્ષરજાર માં તે મુઠીયા નો ભુક્કો કરી ચોખા ચાળવાના ચારણાથી ચાળી ને તેમાં સમારેલો ગોળ નાખો ઘી ગરમ કરી ને ઘી નાખો અને તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ કટકા નાખી સરખું હલાવી લાડુ વાળો
- 4
તો તૈયાર છે ગોળ ના લાડુ ગણેશ ચોથ ના દિવસે બધા ના ઘરે લાડુ બને છે અને ગણપતિ ને ધરાવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા મોરિયા 🌻🌺🌺🌻#PRપર્યુષણ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
ચુરમાના ગોળવાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#ff2#childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી હોય અને લાડુ ના બને એવું તો હોય જ નહીં અમારે ત્યાં હંમેશા ભાખરીના લાડુ બને છે આ લાડુ માં તેલ ઓછું અને ઘી વધારે જોઈએ છે ટેસ્ટમાં બેસ્ટ બને છે Kalpana Mavani -
-
-
-
ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#GCRGanpati bapa moriya daksha a Vaghela -
-
-
-
ગોળ નાં લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR માં ગોળ ના લાડુ લઇ ને આવી છું...ગણેશ ચતુર્થી નિમિત્તે અમારા ઘર માં વર્ષો થી ગોળ ના લાડુ બને..ગોળ ખૂબ જ ગુણકારી કહેવાય છે. .શરીર માં જ્યારે લોહતત્વ ની ઉણપ સર્જાય ત્યારે ગોળ નું સેવન કરવાથી તે ઉણપ ને દુર કરી શકાય છે .. Nidhi Vyas -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
ચુરમા ના ગોળ લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#RB 15#COOKPAD GUJRATI#COOKPAD INDIA Jayshree Doshi -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15484869
ટિપ્પણીઓ