બટર પનીર મસાલા મેગી (Butter Paneer Masala Maggi Recipe In Gujarati)

Neha Prajapti @nehaprajapti
મેગી નાના-મોટા બધાને પસંદ હોય છે.તે ફટાફટ થઈ જાય તેવી વાનગી છે .બાળકોને વધારે પસંદ હોય છે .ચાલો થોડી અલગ રીતે મેગી બનાવીએ.
બટર પનીર મસાલા મેગી (Butter Paneer Masala Maggi Recipe In Gujarati)
મેગી નાના-મોટા બધાને પસંદ હોય છે.તે ફટાફટ થઈ જાય તેવી વાનગી છે .બાળકોને વધારે પસંદ હોય છે .ચાલો થોડી અલગ રીતે મેગી બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેગીને બાફી લો.હવે મેગીમાં ઠંડું પાણી ઉમેરો અને ચારણીમાં કાઢી લો.ત્યારબાદ એક કડાઈમાં બટર ગરમ કરો.ત્યારબાદ તેમાં લસણ,પનીરના ટુકડા થોડો મસાલો નાખી સાંતળો.ત્યારબાદ તેમાં શાકભાજી ઉમેરો અને થોડી વાર ચઢવા દો.
- 2
ત્યારબાદ તેમાં ટોમેટો કેચપ અને બાકીનો મસાલો ઉમેરી દો.હવે મેગી નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી પનીર થી ગાર્નીશ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
મેગી નું નામ પડતાં જ બાળકો ખુશ થઈ જાય છે.બધા ને ભાવે છે અને દસ મિનિટ માં ઝટપટ બની જાય છે. Varsha Dave -
બટર મસાલા મેગી(Butter Masala Maggi Recipe In Gujarati)
ફટાફટ રેસિપીમાં ઉપમાં,બટાકાપૌંઆ જેવી ઘણીબધી રેસિપી આવે.મેં બટર મસાલા મેગી બનાવી છે જે એકદમ ફટાફટ બની જાય છે.આ મેગીમાં ડુંગળી,ટામેટા,કેપ્સિકમ પણ ઉમેરાય પણ આજે ફટાફટ રેસિપી કોન્ટેસ્ટ ને કારણે મેં શાકભાજી સમારવામાં ટાઇમ બગાડ્યા વગર ફટાફટ મેગી બનાવી દીધી.😃😃#ફટાફટ#પોસ્ટ1 Priti Shah -
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સમેગી તો બાળકો ઘણીવાર ખાતા હોય ,પણ વહાઈટ સોસ અલફ્રેડો મેગી બનાવીએ તો અલગ ટેસ્ટ અને નાના મોટા સૌને ખાવા ની મજા આવે . Keshma Raichura -
બેક્ડ મેગી (Baked Maggi Recipe In Gujarati)
#ડીનર આ રેસીપી વધારે પાસ્તા મા બનાવી હશે ક્યાં તો ખાધી હશે, બેક્ડ મેગી ને થોડી અલગ રીતે અને જલ્દીથી કંઈ સારી રેસીપી ખાવાની ઈચ્છા હોય,, તો આ રેસીપી મસ્ત લાગે છે, અને ટેસ્ટી સાથે જલ્દી બની જાય છે Nidhi Desai -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
બ્રેડ મેગી ચીઝી કપ (Bread Maggi Cheesy Cup Recipe In Gujarati)
નાસ્તામાં અલગ અલગ શું બનાવવું તે બધાને ટેન્શન હોય છે.આ ફટાફટ બની જાય અને ટેસ્ટી નાસ્તો છે. Neha Prajapti -
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah -
બટર ચીઝ મસાલા મેગી (Butter Cheese Masala Maggi Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
મેગી મસાલા ભેળ (Maggi Masala Bhel Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ મેગી માંથી અલગ-અલગ રેસીપી બનતી જ હોય છે અહીં મેં એકદમ ઝટપટ બની જાય એવી અને ભેળ બનાવી છે#MaggiMagicInMinutes#Collab Nidhi Jay Vinda -
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
-
બટર મસાલા રાઈસ (butter masala rice Recipe in Gujarati)
#ફટાફટ રાઈસ આપણે બઘા જુદીજુદી રીતે બનાવતા હોય છે મે. રાઈસ ફટાફટ બની જાય એટલે તેને કુકર માં બનાવ્યાં છે કે હુ તે સેર કરુ છુ Rinku Bhut -
મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#GA4#Week3નાના બાળક અને મોટા બધાને ભાવે એવી મેગી અને નાસ્તા માં બધાને ભાવે એ પકોડા જે બન્ને નુ combination કરી ને બનાવ્યું મેગી પકોડા Heena Shah -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
વેજિટેબલ મસાલા મેગી (vegetables masala maggi recipe in Gujarati)
#b બાળકો ને મેગી ખુબજ પસંદ હોય છે તો મે તેમાં વેજિટેબલ ઉમેરી ને બનાવ્યું જેથી બાળકો વેજિટેબલ પણ જમે.#MaggiMagicInMinutes#Collab Kajal Rajpara -
મેગી ડોનટસ (Maggi Doughnuts Recipe In Gujarati)
બાળકોને મેગી બહુ જ પસંદ હોય છે અને તે જલ્દી જલ્દી બની જાય છે તેથી થોડી ભૂખ માટે બેસ્ટ છે.મે તેમાં વેજીટેબલ નાખી ડોન્ટ બનાવ્યા.#MaggiMagicInMinutes#Collab Rajni Sanghavi -
હૈદરાબાદી મેગી પનીર મસાલા (Hyderabadi Maggi Paneer Masala Recipe In Gujarati)
#RC4#Green_receipesમેગી તો બધા જ બાળકોની અને મોટાઓની ફેવરિટ હોય છે બાળકો શાક -રોટલી ખાવા મા આનાકાની કરે છે પણ મેગી તેમની ઓલ ટાઈમ ફેવરીટ છે જેની માટે કયારેય પણ તે ના નથી પાડતા ,આજે અહીંયા મે મેગી ખાવા થી હેલ્થી રહે અને ન્યુટ્રીશન પણ મળે એ રીતે બનાવવા ની રીત શેર કરી છે sonal hitesh panchal -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
મેગી ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Maggi Grill Toast Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી એ દરેક ઘરમાં બનતી વાનગી છે ભૂખ લાગે એટલે મેગી ની યાદ આવી જાય દરેક ઘરમાં અલગ અલગ રીતે મેગીને બનાવવામાં આવે છે આજે મેં મેગી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Sonal Shah -
મેજીક મેગી મસાલા ભાજી (Magic Maggi Masala Bhaji Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો ફ્રેન્ડ્સ આજ હું લઈને આવી છું નાના-મોટા બધાની ફેવરેટ ગરમાગરમ મેજિક મેગી મસાલા ભાજી ...આમ તો આપણે ભાજી અથવા મિક્સ સબ્જી બનાવતા જ હોઈએ પણ જલદી બની જાય તેવી છે એમાં જો મેગી મેજિક મસાલો નાખ્યો હોય તો ટેસ્ટ નું તો કહેવું જ શું ટેસ્ટ માટે કોઈ શિકાયત હોય જ નહીં અને બાળકો તો ખુશ મ ખુશ ...આ ભાજીને આપણે રોટલી, રોટલા ,બ્રેડ, પાઉં ,પીઝાના બન અને ઢોસા સાથે તો સ્વાદ નું તો કહેવું જ શું, યમ્મી મમ્મી👌👌👌 Alpa Rajani -
પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય Khushboo Vora -
મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia#Cookpadgujarati#Cookpadમેરી મેગી સેવરી ચેલેન્જમેગી ને એક હેલ્થી વાનગી ઢોકળા ના સમન્વયથી મસાલા મેગી પીઝા ઢોકળા બનાવ્યાં છે.મેગી ઘર માં દરેક્ને ભાવતી વાનગી છે. આ વાનગી સવારે અથવા સાંજે નાસ્તામાં,બાળકોને ટિફિન માં અથવા ઘરે મહેમાન આવ્યા હોય તો સ્ટાટર માં પણ સર્વ કરી શકાય. Komal Khatwani -
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1 આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
વેજીટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)
ક્વિક ડિનર માં શું બને?મેગી થી જલ્દી કોઈ વસ્તુ બને જ નઈ..એટલે મેગીને થોડી હેલધી બનાવવા થોડા વેજિસ્નાખ્યાં અને ફટાફટ ડિનર થઈ ગયું.. Sangita Vyas -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15529820
ટિપ્પણીઓ (2)