કઢેલુ દૂધ ને જલેબી (Kadhelu Doodh Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો અડધોઅડધ સુધી ઉકાળો પછી તેમાં ખાંડ નાખી હલાવી ઉકાળો તેમાં દૂધ નો મસાલો નાખી હલાવી બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો તૈયાર છે કાઢેલું દૂધ
- 2
એક બાઉલ મા મેંદો એક ચમચી ઘી અને ઇનો નાખી હલાવી પાણી નાખી ખીરું તૈયાર કરો જલેબી પાડવા ટાઇમે સોસ ની બોટલ માં ખીરું ભરી લેવું
- 3
એક તપેલી મા ખાંડ નાખી અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી ગરમ કરવા મૂકો હલાવતા રહેવું ખાંડ ઓગળે અને ઉકળે એટલે સેજ ચમચી માં લઇ જોવું સેજ ચિકાસ જેવું લાગે એટલે ગેસ બંધ કરી દયો જલેબી ની ચાસણી તૈયાર છે
- 4
એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે મધ્યમ તાપે તળી લેવી અને ચાસણી માં નાખવી ત્રણ થી ચાર મિનિટ પછી કાઢી લેવી તૈયાર છે જલેબી
- 5
તૈયાર છે કાઢેલું દૂધ અને જલેબી કાઢેલ દૂધ માં બોળી ખૂબ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
-
-
-
-
-
-
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
-
-
જલેબી (jalebi in gujarati)
લગભગ આખા ભારતમાં જલેબી ખૂબ જ ખવાય છે સવારે નાસ્તામાં ગાંઠીયા સાથે હોય કે ડેઝર્ટમાં રબડી સાથે હોય જલેબી એ આપણા ભારતની એક ટ્રેડિશનલ મીઠાઈ છે જે આમ તો ઘીમાં ફ્રાય કરવામાં આવે છે.#વિકમીલ૩ #સ્ટીમ અથવા ફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૨૨ Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (instant jalebi recipe in Gujarati)
#માઇઇબુક#post15#date24-6-2020#વિકમીલ2#post3#ઇન્સ્ટન્ટ જલેબી Varsha Karia I M Crazy About Cooking -
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#post 6#cookpadindia#cookpadgujratiHappy મકરસંક્રાંતિ to all 💐 Keshma Raichura -
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trendઆ એક મિઠાઈ છે ફાફડા સાથે ખવાઇ છે મારા પરિવાર મા બધા ને પસંદ છે Kiran Patelia -
-
-
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15530305
ટિપ્પણીઓ (2)