તૂરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા તૂરીયા ને ધોઈ ને છાલ ઉત્તારી જીણા સમારી લો ટામેટાં જીણા સમારી લો
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરવા મૂકો પછી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી લસણ ની પેસ્ટ નાખો સમારેલા તૂરીયા નાખી મીક્સ કરી લો ઢાકણ ઢાંકી 2મિનિટ સુધી ચડવદો
- 3
હવે સમારેલા ટામેટા લાલ મરચું પાઉડર હળદર ધાણા જીરું મીઠુ નાખી બરાબર મિક્સ કરી લો પછી4 મિનિટ સુધી ઢાકણ ઢાંકી ચડ વા દો બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરી વાટકી મા કાઢો
- 4
તો તૈયાર છે એકદમ ટેસ્ટી તૂરીયનાં નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
તૂરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#week6 તૂરીયા સમર માં ઠંડક આપે છે, હિમોગ્લોબીન વધારે છે, તૂરીયા નું શાક લીવર માટે ગુણકારી છે અને તૂરીયા થી લોહી સાફ થાય છે. નાના બાળકો ને તૂરીયા નું શાક ન ભાવે તો લસણ, ડુંગળી, મરચું, ટામેટું, ધાણા ભાજી ઉમેરી શાક બનાવો તો હોંશે હોંશે ખાશે. Bhavnaben Adhiya -
-
-
ભરેલા તુરીયા નુ શાક (Bharela Turiya Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણસી અને મિક્સ વેજ. પનીર નુ શાક (Fansi Mix Veg. Paneer Shak Recipe In Gujarati)
#EB#Week 5 Heena Dhorda -
-
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
તુરિયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#week6આજે મે તુરિયા નુ શાક બનાવ્યુ છે જે ખુબ જ ઝડપી બને છે અને ટેસ્ટ મા સરસ લાગે છે તમે પણ બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15537566
ટિપ્પણીઓ (13)