દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ માં દહીં નાખી અને પાણી નાખી ખીરું તૈયાર કરો.તેને આખી રાત આથો આવવા મૂકી દો.અથવા 4 થી5 કલાક મૂકી રાખો.
- 2
આથો આવી જાય એટલે તેમાં મીઠું,આદું મરચાં ની પેસ્ટ અને દળેલી ખાંડ નાખી બરાબર હલાવી લો.પછી તેમાં છીણેલી દૂધી નાખી મિક્સ કરો.દૂધી ખીર મિક્સ થઈ જાય એટલે તેમાં બધા મસાલા કરી દો.
- 3
હવે વઘારીયા માં 1 ચમચી તેલ ગરમ મુકો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,લીમડા ના પાન, તલ અને આખું લાલ મરચું નાખી વઘાર ને ખીર માં નાખી બરાબર હલાવી લો.
- 4
હવે ખીર માં 1/2 ચમચી ઈનો નાખી ફીણી લો.હવે એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, તલ આખું લાલ મરચું અને લીમડા ના પાન નાખી તેમાં ખીરું નાખી ધીમા ગૅસ ઉપર ઢાંકી ને ચડવા દો.
- 5
5 મિનિટ રહી ને હાંડવા ને ઉથલાવી બીજી તરફ થી ચડવા દો.બંને બાજુ થી હાંડવો ચઢી જાય એટલે ગરમ ગરમ લીલી ચટણી અને તેલ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
-
-
-
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
હાડવો એ દરેક ગુજરાતી ની પ્રિય ડિશ હોય છે.. Sangita Vyas -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
-
દૂધી પાલક નો હાંડવો (Dudhi Palak Handvo Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
-
More Recipes
ટિપ્પણીઓ (2)