ફલાફલ

#TT3
ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોક પ્રિય વાનગી છે. તે કાબુલી ચણા માંથી બંને છે અને પ્રોટીન થી ભરપૂર રેસીપી છે.આ એક જાત ના પકોડા છે જેને પિતા બ્રેડ માં મૂકી હમસ અને તાહિની પેસ્ટ લગાવી સલાડ મૂકી સર્વ થાય છે પણ આ પકોડા એકલા પણ ટામેટો મેયો ડીપ સાથે પણ બહુ જ સરસ લાગે છે.
ફલાફલ
#TT3
ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોક પ્રિય વાનગી છે. તે કાબુલી ચણા માંથી બંને છે અને પ્રોટીન થી ભરપૂર રેસીપી છે.આ એક જાત ના પકોડા છે જેને પિતા બ્રેડ માં મૂકી હમસ અને તાહિની પેસ્ટ લગાવી સલાડ મૂકી સર્વ થાય છે પણ આ પકોડા એકલા પણ ટામેટો મેયો ડીપ સાથે પણ બહુ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા છોલે ને 7-8 કલાક પલાળી પછી નિતારી દો. બીજી સામગ્રી લો.
- 2
હવે મિક્સર માં છોલે ને બાફ્યા વગર જ સહેજ પાણી રેડી અધકચરા વાટી પછી બીજી બધી સામગ્રી નાંખી સ્મૂથ પેસ્ટ વાટી લો.વાટી લીધા પછી રવો અને મીઠું નાંખી હલાવી ટિક્કી વાળી દો.ટિક્કી ને 10 મિનિટ ફ્રીઝ માં મૂકી દો.
- 3
હવે ફ્રીઝ માંથી બહાર કાઢી નોન સ્ટિક માં તેલ મૂકી ટિક્કી તળી દો. તેને મેં ટામેટો મેયો ડીપ સાથે સર્વ કર્યું છે.
- 4
Similar Recipes
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3ફલાફલ ને મેડીટેશન ડીશ નો રાજા ગણવામાં આવી છે. ફલાફલ કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ચટણી, સોસ,ડીપ સાથે સર્વ કરવામાં આવે છે તથા તેને પિટાબ્રેડ નું પોકેટ બનાવી ફલાફલ અંદર મૂકી પંસદગીના વેજીટેબલ મૂકી ફલાફલ પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે Ankita Tank Parmar -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindiaફલાફલ મીડલ ઈસ્ટર્ન ફુડ છે, ફલાફલ ને હમસ સાથે સર્વ કરવામાં આવે છે પીટા બ્રેડ ને સલાડ સાથે પણ લઈ શકાય Bhavna Odedra -
ફલાફલ સ્કેવ્સૅ (Falafel Squares Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiફલાફલ એક Lebanese વાનગી છે. જે તળીને બનાવાય છે અને હમસ સાથે સર્વ થાય છે. અહીં મેં તેમાંથી બેક કરીને squares બનાવ્યા છે અને તેને યમેમારા ડીપ સાથે સર્વ કર્યા છે. Unnati Desai -
ફલાફલ
#TT3#cookpadindia#cookpadgujarati ફલાફલ એ Mediterranean dish છે middle eastern નું ફાસ્ટ ફૂડ છે તે કાબુલી ચણા માંથી બને છે તેમાં ફ્રેશ હર્બ અને મસાલા નો ઉપયોગ થાય છે તેને પેટી કે રોલના શેપમાં વાળી ને તળી કે બેક કરી લેવામાં આવે છે.તેને પિતા બ્રેડ,હમસ,તાહીની સોસ,રેડ ચીલી સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
ફલાફલ
#RB12#LB#SRJ#cookpad_guj#cookpadindiaમૂળ મીડલ ઈસ્ટ ના દેશ નું આ વ્યંજન એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર છે. કાબુલી ચણા થી બનતું આ વ્યંજન સામાન્ય રીતે પીતા બ્રેડ કે રેપ અથવા સેન્ડવિચ માં મૂકી ને, હમસ, તાહીની, ઝાત્ઝીકી સોસ અને લેટ્સ, ડુંગળી વગેરે શાકભાજી સાથે ખવાય છે અથવા તમે એકલા ફલાફલ ને કોઈ પણ ડીપ સાથે ખાઈ શકો છો. તળી ને બનાવતા ફલાફલ ને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવા એર ફ્રાય અથવા બેક પણ કરી શકાય છે. કાબુલી ચણા પ્રોટીન થી ભરપૂર હોય છે એટલે બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે. Deepa Rupani -
ફલાફલ વીથ હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
આ એક મીડલ ઈસ્ટર્ન વાનગી છે.. આ ડીપ ફ્રાય કરી ને પણ ખવાય છે.. પણ મે એને હેલ્થી વૅરસન આપી અપ્પમ પાન મા બનાવ્યા છે. ફલાફલ વિથ હમ્મસ (ડીપ) Taru Makhecha -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 Post 3 ફલાફલ એક જાતના તળેલા ભજીયા, જેની મુખ્ય સામગ્રી કાબુલી ચણા છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ટ્રેડિશનલ વેજીટેરીયન ફૂડ છે. જેને પિતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. ફલાફલ ને નાસ્તા માં હુમસ સાથે પણ સર્વ કરવામાં આવે છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ફાસ્ટ ફૂડ છે. Dipika Bhalla -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#cookpadgujaratiફલાફલ એ કાબુલી ચણા માંથી બનાવેલી એક ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે.જે દુનિયાભરમાં ફેમસ છે. તે મધ્ય પૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે. ફલાફલ ને સલાડ હમસ અને તાહીની સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
ફલાફલ ચાટ વિથ ટોમેટો સૂપ (Falafal Chaat Tomato Soup Recipe In Gujarati)
# ફલાફલ ચાટ ખુબ જ હેલ્થી છે કેમ કે છોલે માંથી ટિક્કી બને છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. અને ચાટ ના ફોર્મ માં ટિક્કી હોય એટલે પૂછવું જ શુ એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને ખાટી - મીઠી ચટણી હોય એટલે તેને ખાવા ની મજા જ કાંઈ જુદી છે અને સાથે બધા નો પ્રિય આવો ટોમેટો સૂપ પણ છે તો ચાલો.... Arpita Shah -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ શાકભાજી, સ્પ્રાઉટ કઠોળ ચણા,મગ વગેરેમાંથી બનાવી શકાય. બાળકો સીધી રીતે કઠોળ ખાતા નથી તેથી તેઓને અલગ અલગ વાનગીમાં કન્વર્ટ કરી ખવડાવી શકાય એક રેશીપી એટલે ફલાફલ.જે ખૂબ જ ટેસ્ટી બને છે.બાળકો હોંશે હોંશે ખાય છે.મેં આજે કાબુલી ચણાના ફલાફલ બનાવ્યા છે.ચણામાં ભરપૂર લોહતત્વ સમાયેલું છે. અને ચણા તાકાત પણ આપે છે. Smitaben R dave -
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#SuperRecipeOfJuneફલાફલ એ કાબુલી ચણા ના ભજિયાં છે,જેને પલાળી ને ક્રશ કરી બીજા મસાલા ઉમેરી ને ગોળા કે ફ્લેટ કરી ને તળી ને હમ્મસ ડીપ સાથે ખવાય છે.. Sangita Vyas -
-
ફલાફલ (Falafel Recipe in Gujarati)
ફલાફલ એ મિડલ ઈસ્ટર્ન વાનગી છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જેને સલાડ હમસ અને તાહીની સોસ જોડે સર્વ કરવામાં આવે છે. પીટા બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. પાર્સલી અને કોથમીર નાં લીધે ખૂબ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
ફલાફલ (Falafel recipe in Gujarati)
ફલાફલ મીડલ ઈસ્ટર્ન ફૂડ ની વાનગી છે જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. આ એક પ્રકારના તળેલા પકોડા છે જે પિટા બ્રેડમાં ફીલિંગ તરીકે વાપરી ને પિટા પોકેટ માં સર્વ કરવામાં આવે છે. ફલાફલ બોલ્સ સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના સેલેડ, પિકલ્ડ વેજીટેબલ, સૉસીસ, હમસ, તઝીકી, બાબાગનુશ વગેરે સાથે પીરસવામાં આવે છે. ફલાફલ મીડલ ઈસ્ટર્ન પ્લેટર નો એક મહત્વનો હિસ્સો છે.#TT3#cookpadindia#cookpad_gu spicequeen -
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave -
ફલાફલ પ્લેટર (Falafel platter Recipe In Gujarati)
ફલાફલ એ મધ્ય પૂર્વીય ખોરાક છે જેનો આરબ દેશો, તેમજ પ્રાચીન ઇઝરાયલમાં લાંબો ઇતિહાસ છે. ફલાફલ શબ્દ અરબી શબ્દ ફાલ્ફિલ પરથી પડ્યો છે, જે ફિલફિલ શબ્દનું બહુવચન છે, આ તળેલા શાકાહારી ભજિયાઓ ઘણીવાર હમસ અને તાહિની ચટણી ("ફલાફેલ પ્લેટ" તરીકે ઓળખાય છે) સાથે પીરસવામાં આવે છે. ફલાફલ, કાબુલી ચણાથી બનાવેલી એક ક્રિસ્પી ગોળાકાર ટિક્કી જેવો નાસ્તો છે જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. તેને પરંપરાગત રીતે તળીને ક્રિસ્પી બનાવવામાં આવે છે, અને સલાડ, હમસ અને તહિની સોસની સાથે સાંજના નાસ્તામાં પીરસવામાં આવે છે. ફલાફલ એક હેલ્થી વાનગી છે..આ વાનગી પહેલીવાર બનાવી અને ખાધી પણ પહેલી વાર..બહુ જ અલગ અને નવો ટેસ્ટ આવ્યો.. એકવાર બનાવી જરૂર ટ્રાય કરવા જેવી વાનગી છે..#TT3 #ફલાફલ #calciumrichrecipe #protienrichrecipe #ironrichrecipe #vitaminrichfood #hummus #salad #chickpeasrecipes #falafel #tahini #falafelplatter #cookpadgujarati #mediterranean #cookpadindia Mamta Pandya -
ચીઝી ફલાફલ
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ ડીશ ઈન્ટરનેશનલ ડીશ છે જે કાબુલી ચણામાંથી બનાવવામાં આવે છે, મેં આમાં ચીઝની ક્યુબનું સ્ટફીંગ તરીકે ઉપયોગ કર્યો છે, જેથી ફલાફલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
-
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
ફલાફલ એન્ડ હમ્મસ (Falafal & Hummus Recipe In Gujarati)
#GA4#Week6કાબુલી ચણા માંથી છોલે પૂરી,છોલે ટીક્કી ચાટ તો ઘણી વાર બનાવીએ છીએ. આજે મેં કાબુલી ચણા ની એક નવી રેસિપી ટ્રાય કરી છે જે મિડલ ઈસ્ટ માં ખૂબ જ ફેમસ છે.ફલાફલ ને તમે હમમ્સ સાથે તો સર્વ કરી જ શકો છો પણ આ સિવાય બ્રેડ માં હમમ્સ લગાવી ને ફલાફલ મૂકી ને પણ ખાઈ શકાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Himani Chokshi -
ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#Falafelwithhumms#chickpeaspakoda ફલાફલ અને હમસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસપી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મધ્યપૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે.તેને સેલડ,હમસ,બાબા ગનુષ, પીતા બ્રેડ અને તહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને, સેલો ફ્રાય,બેકિંગ રીતે પણ બનાવવામાં આવે છે. હમસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે.હમસને ફ્લાફલ,પીતા બ્રેડ, ચિપ્સ,બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમસ હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Vaishali Thaker -
ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
#TT3વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે Hetal Chirag Buch -
-
-
ફલાફલ અને હમસ
#RB9#Week9#SRJફલાફલ એ બેઝિકલી ઇજિપ્ત ની ડીશ છે જે આજ આખી દુનિયા ના રેસ્ટોરન્ટ્સ માં અલગ અલગ રીતે બનાવી ને સર્વ કરાય છે. એમાં યુઝ થતી તાહીની પેસ્ટ પણ ઇથોપિયા દેશ ની દેન છે જે આ ફલાફલ સાથે સર્વ કરાતી હોય છે. જેમાં અલગ વેરિયસન્સ આપી ને બનાવી શકાય છે. મેં પણ ટ્રાઇ કર્યા આ ફલાફલ અને હમસ ઈ રેસિપી બુક ના ૯ માં અઠવાડિયા માં બનાવા માટે. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ (10)