કાજૂ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)

#mr
ખૂબ જ ઓછા ઘટકો અને સહેલાઇ થી બની જાય એવા કાજુ પિસ્તા રોલ ..એ પણ cooking ની ઝંઝટ વગર ..દૂધ અને દૂધ ના પાઉડર ના ઉપયોગ થી ..
કાજૂ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#mr
ખૂબ જ ઓછા ઘટકો અને સહેલાઇ થી બની જાય એવા કાજુ પિસ્તા રોલ ..એ પણ cooking ની ઝંઝટ વગર ..દૂધ અને દૂધ ના પાઉડર ના ઉપયોગ થી ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ,પિસ્તા,ખાંડ ને મિક્સર જાર માં અલગ અલગ પીસી ને પાઉડર કરી લેવો.
- 2
એક બાઉલ માં કાજુ નો પાઉડર ચાળી ને તેમાં 3/4 કપખાંડ પીસેલી,3/4 કપમિલ્ક પાઉડર ઉમેરી દેવું,2 ચમચી ઘી એડ કરવું.ત્યાર બાદ 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી ને તેનો લોટ બાંધી લેવો. પિસ્તા માં પણ એવી જ રીતે મિશ્રણ કરી સોફ્ટ લોટ બાંધી લેવો.દૂધ ખૂબ જ ધ્યાન રાખી ને ઉમેરવું.ઢીલું ન થવું જોઈએ.
- 3
બંને લુવા ને અલગ પ્લાસ્ટિક પર વણી લેવા.હવે પિસ્તા ની રોટલી ને ધીમે થી કાજુ ની રોટલી પર રાખી દેવું.
- 4
હવે પ્લાસ્ટિક કવર ની મદદ થી ધીમે ધીમે રોલ કરી લેવો.ઉપર પ્લાસ્ટિક વીટી નેરોલ ને 10 મિનિટ ફ્રીઝ માં રાખી દેવો.બાદ માં બહાર કાઢી ને ગોળ એક સરખા કાપા પાડી લેવા
- 5
હવે તૈયાર છે બહાર જેવાજ કાજુ પિસ્તા રોલ..પ્લેટ માં લઇ સર્વ કરી લો..
ખૂબ જ સરસ બન્યા..પેલી જ ટ્રાય માં..આપ પણ જરૂર બનાવજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ પિસ્તા રોલ (Kaju pista roll recipe in Gujarati)
કાજુ પિસ્તા રોલ ફક્ત પાંચ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ઘરે બનાવી શકાય એવી સ્વાદિષ્ટ કાજુ ની મીઠાઈ છે જે વાર તહેવારે બનાવી શકાય.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#DTRદિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.Happy Diwali to all... Devyani Baxi -
કાજુ રોલ(Kaju Roll Recipe in Gujarati)
કાજુ ની બધી રેસીપી બધાને ભાવે તેથી કાજુ રોલ બનાવ્યા.#GA4#week5#કાજુ Rajni Sanghavi -
બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
#DIWALI2021 બેસન ના લાડુ તો હમેશાં બનાવ્યા હશે.આજે મે બેસન પિસ્તા રોલ બનાવ્યા છે.જે દિવાળી માં મિઠાઈ તરીકે ઉપયોગી થશે. Bhavna Desai -
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
કેસર-પિસ્તા રોલ મારા પતિ નાં ખુબ જ ફેવરેટ છે. જ્યારે પણ ખાવાનું મન થાય અમે અત્યાર સુધી બહારથી જ લાવતાં હતાં. આ વખતે કરોના ને લીધે છેલ્લા ૪-૫ મહિનાથી બહારનું બધું ખાવીનું જ બંધ કરી લીધું છે; એટલે આ વખતે રક્ષાબંધન પર મેં કેસર-પિસ્તા ના રોલ ઘરે જ બનાવવા નું નકકી કર્યું.અમે જ્યારે બહારથી લાવતા હતાં ત્યારે લાગતું હતું કે બહુ અઘરું હશે તેને બનાવવાનું...પણ આજે મેં જ્યારે બનાવ્યાં ત્યારે જ ખબર પડી કે આ તો બનાવવા ખુબ જ સહેલાં છે. બહુ સમય પણ નથી લાગતો અને ખુબજ સરસ ટેસ્ટી કેસર-પિસ્તા રોલ ઘરે ખુબ જ ઓછા સામાનથી આસાનીથી બનાવી સકાય છે.કેસર-પિસ્તા રોલ બહુ બધી રીતે બનાવાય છે. ઘણાં લોકો એને ચાસણી બનાવી ને બનાવે છે. મેં એને ખુબ જ સરળ રીતે, ચાસણી ની ઝંઝટ માં પડ્યા વગર એકદમ ફટાફટ બની જાય એવી રીતે બનાવ્યાં છે. અને એકદમ બજાર જેવાં બન્યાં છે. કદાચ બજાર કરતાં પણ વધારે સારા!! મારી ઘરે તો બધાને ખુબ જ ભાવ્યા. 😊🥰😍શું બનાવવા ના છો તમે આ રક્ષાબંધન પર!!! તમે પણ મારી આ રેશીપી થી કેસર-પિસ્તા રોલ જરુર બનાવજો, અને જણાવજો કે તમને કેવા લાગ્યા??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કાજુ પિસ્તા બરફી (Kaju Pista Barfi Recipe In Gujarati)
કાજુ સાથે પિસ્તા નો સ્વાદ બહુ સરસ લાગે છે તેનું કોમ્બિનેશન વધારે ફેમસ છે વળી કાજુ સાથે કેસર ઉમેરી તો બરફી નો સ્વાદ અનેરો થઈ જાય છે તેથી મેં કાજૂમાં કેસર ઉમેરી કાજુ પિસ્તા બરફી બનાવી.#ટ્રેન્ડ4 Rajni Sanghavi -
કેસર કાજુ પિસ્તા મઠ્ઠો (Kesar Kaju Pista Matho Recipe In Gujarati)
#KS6આમ તો પ્લેઇન મઠ્ઠો બની જાય પછી જુદી જુદી ફ્લેવર ના મઠ્ઠો બની શકે છે જેમ કે કાજુ - દ્રાક્ષ મઠ્ઠો, મિક્સ ડ્રાય ફ્રૂટ મઠ્ઠો, ફ્રૂટ મઠ્ઠો વગેરે વગેરે. મેં કેસર કાજુ પિસ્તા મઠ્ઠો બનાવ્યો છે ટેસ્ટ માં બજાર માં મળતા મઠ્ઠો જેવો જ છે. Arpita Shah -
કાજુ પિસ્તા રોલ (Kaju pista Roll Recipe in Gujarati)
#cook pad Gujarati #Cook pad ind Heena Mandalia -
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani -
-
પિસ્તા પનીર રોલ
#પનીરશાકાહારી માટે નો મુખ્ય પ્રોટીન નો સ્ત્રોત એટલે દૂધ અને દૂધ ની બનાવટ..પનીર એમાંનું મુખ્ય છે. પનીર થી વિવિધ વાનગી આપણે બનાવતા જ હોઈએ છીએ. આજે એક બહુ જલ્દી અને સરળતા થી બનતી, હલકી મીઠી વાનગી પ્રસ્તુત છે. જેના મુખ્ય ઘટકો પનીર અને પિસ્તા છે. Deepa Rupani -
કસ્ટર્ડ પિસ્તા દૂધપાક (Custrd pista dudhpaak recipe in gujarati)
#ટ્રેડિંગઅત્યારે શ્રાદ્ધ ચાલે છે. લગભગ બધા ના ઘરમાં દૂધ ની વાનગી બને છે. તેમાં દૂધપાક બહુ જ સરળ અને જલ્દી બની જાય છે. અહીં મે કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ કરીને દૂધપાક બનાવ્યો છે. Parul Patel -
કાજુ સ્ટફ મોદક
#ચતુર્થી આ રેસીપી તમે ગેસ વગર બનાવી સકો છો. તેમાં કાજુ, બદામ, પિસ્તા આ બધું મિક્સ કરી બનાવેલ છે. ખાવામાં પણ હેલ્દી છે. Namrat kamdar -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
# Diwali 2021 #DFTકાજુ કતરી : કાજુ કતરી બનાવવી સહેલી છે ખૂબ જ ઓછા ingredients માથી અને જલ્દી થી બની જાય છે. Sonal Modha -
-
-
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
ખજુર રોલ(Khajoor Roll Recipe In Gujarati)
ખજુર રોલ (khajur roll recipe in Gujarati)#વિકમીલર #સ્વીટ્સખૂબ જ જલ્દી બનતા અને ખાંડ વગર ના ખજુર રોલ તૈયાર છે Megha Madhvani -
ચોકલેટ બરફી રોલ
#દૂધઆ બરફી બધા જ ને ભાવે છે એ સાથે જલ્દી બની જાય છે.ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે ચોકલેટ બરફી રોલ.lina vasant
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
કેસર પિસ્તા પેંડા(kesar pista penda recipe in gujarati)
#ઉપવાસ આપણે કોઈ પણ વ્રતમાં ઉપવાસ કરી તૈયાર કંઈ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ માં લઇ શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે મિલ્ક તેનાથી આપણા શરીરમાં એનર્જી પણ મળી રહે છે એટલે જ આજ હું તમારા માટે એક સરસ મજાની સ્વીટ કેસર પિસ્તા પેંડા ની રેસિપી લઈને આવી છું Bhavisha Manvar -
દૂધપાક.(Doodhpak Recipe in Gujarati)
#mrPost 2 દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ક્રિમી અને ઘટ્ટ દૂધપાક બનાવો.કૂકર માં ઓછી મહેનત અને ઓછા સમયમાં દૂધપાક બનાવો.મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી દૂધપાક બને છે જે ખાવા ની ખૂબ મજા આવશે.જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...Sonal Gaurav Suthar
-
કાજુ કેસર પિસ્તા રોલ(kaju kesar pista roll recipe in gujarati)
અમારા ઘરમાં પણ કાજુની દરેક સ્વીટ બધાને ખૂબ પંસદ છે અને અત્યાર સુધી બહારથી જ લાવીને ખાધી છે આ વખતે રક્ષાબંધન પર પહેલીવાર એમની રેસીપી જોઈને બનાવી ખૂબ જ સરસ બની અને ફટાફટ બની ગઈ.બીજી એક વાત જરૂર શેર કરીશ આ રેસીપી મે રાત્રે સુતી વખતે જોઈ અને વિચાર્યું કે રેસીપીમાં જણાવેલ દરેક સામગ્રી પણ ઘરમાં રેડી જ છે તો લાવ ને ટ્રાય કરું તો આ રેસીપી મે મીડ નાઈટ 11:30 બનાવાની સ્ટાટ કરી અને 12:15 તો રેડી થઈ ગઈ. બીજા દિવસે સવારે જયારે રક્ષાબંધન કરવા માટે પૂજાની થાળી સજાવી ને તેમા આ સ્વીટ મુકેલી જોઈ મારા હસ્બનડ અને બન્ને દિકરીઓ ખૂબ ખુશ થઈ ગયા કે કાલે તો આ સ્વીટ ઘરમાં હતી નહીં ને ક્યાંથી આવી.😊😊 બધાને સરપ્રાઇઝ મલી. Vandana Darji -
મલાઈ કેસર પિસ્તા કુલ્ફી (Malai Kesar Pista Kulfi Recipe In Gujarati)
મારાં દીકરા ને કુલ્ફી ખાવી હતી, અને ઘરમાં મળી જાયઃ એટલા ઓછા ઇંગ્રીડેન્ટ માં બની જાયઃ... અને ટાઈમે પણ 15મિનિટ લાગે છે Jigisha Mehta -
રોલ(Roll Recipe in Gujarati)
#કૂકબુકઆ રેસીપી નું નામ સરપા્ઈઝ રોલ એટલે રાખ્યું છે કે જોતાની સાથે ખબર નથી પડતી કે આ બિસ્કીટ અને તેના કિ્મમાથી બનાવી છે. આ નોનફાયર રેસીપી છે. આજના બિઝી શેડ્યુલમાં દિવાળી મા સવૅ કરવા માટે એક પરફેક્ટ,ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે.જો બાળકોને પણ આમાં ઈનવોલ્વ કરી તો એ લોકો ને પણ મજા પડી જાય છે. Chhatbarshweta -
કેસર કાજુ કતરી(Kesar Kaju katli Recipe in Gujarati)
દિવાળી ના તહેવાર માં આપડે કાજુ કતરી તો ખાતા જ હોય તો આજ મે પહેલી વાર ઘરે બનાવી છે ફટાફટ બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#GA4#week9#mithai Vaibhavi Kotak -
સાત્વિક રબડી.(Satvik Rabdi Recipe in Gujarati)
આ રબડી દૂધ વગર કાજુ અને શક્કરીયાં નો ઉપયોગ કરી બનાવી છે. દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઝટપટ તૈયાર થતી હેલ્ધી રબડી છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (6)