કાજુ પિસ્તા રોલ (kaju Pista Roll Recipe In Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

કાજુ પિસ્તા રોલ (kaju Pista Roll Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કાજુ રોલ માટે
  2. ૧ કપકાજુ
  3. ૧/૨ કપખાંડ
  4. ૧ ચમચીઘી
  5. પિસ્તા ના પૂરણ માટે
  6. ૧/૨ કપપિસ્તા
  7. ૧/૪ કપખાંડ
  8. ૧ ચમચીદૂધ
  9. ૧/૪ ચમચીઇલાયચી જાયફળ નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ નો ભુક્કો કરી ચાળી લેવો.

  2. 2

    પિસ્તા નો ભુક્કો કરી તેમાં દળેલી ખાંડ, દૂધમાં મિક્સ કરેલ લીલો કલર, ઇલાયચી- જાયફળ નો ભુક્કો નાખી પૂરણ તૈયાર કરવું.

  3. 3

    ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ૩ તારની ચાસણી બનાવી તેમાં કાજુ નો ભુક્કો અને ઘી નાખી મિક્સ કરી સહેજ ઠરવા દઇ ૨ પ્લાસ્ટિકની વચ્ચે મુકી વણી લેવું.

  4. 4

    ત્યારબાદ પિસ્તા ના પૂરણ નો વાટો મુકી રોલ વાળી લેવો.

  5. 5

    ત્યારબાદ તેને કટ કરી પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes